પેટ્રોલના ભાવમાં ફરીથી વધારો, મોંઘા તેલના મારથી હાહાકાર
તેલના ભાવો માટે થઈ રહેલા હાહાકાર બાદ પણ સામાન્ય જનતાને રાહત મળતી દેખાતી નથી. તેલના ભાવોમાં શનિવારે પણ વધારો થયો છે.
તેલના ભાવો માટે થઈ રહેલા હાહાકાર બાદ પણ સામાન્ય જનતાને રાહત મળતી દેખાતી નથી. તેલના ભાવોમાં શનિવારે પણ વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 12 પૈસા વધીને 82.44 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. વળી, ડીઝલના ભાવ 73.87 રૂપિયા લિટર છે. મુંબઈમાં આજે પેટ્રોલ 89.80 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 78.42 રૂપિયા પ્રતિ લિટર છે. શનિવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 11 પૈસાના વધારા સાથે 81.55 રૂપિયા અને ડીઝલની કિંમત 78.28 રૂપિયા છે.

ડીઝલના ભાવમાં ત્રણ દિવસથી ફેરફાર ન થવાના કારણે લોકોને આના માટે વધુ પૈસા તો નથી આપવા પડી રહ્યા પરંતુ મુંબઈમાં પેટ્રોલ 90 ની નજીક પહોંચી ગયુ છે. મુંબઈમાં પેટ્રોલ 89.80 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. આના કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. તેલના ભાવોમાં રોજ થઈ રહેલા વધારાના કારણે લોકોની હાલત ખરાબ છે.
આ પહેલા શુક્રવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો હતો. ગુરુવારે 10 પૈસાના વધારા બાદ પેટ્રોલ 82.32 રૂપિયા પ્રતિ લિટર વેચાયુ. જો કે છેલ્લા 3 દિવસથી ડીઝલના ભાવમાં વધારો થયો નથી. શુક્રવારે મુંબઈમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવ 89.69 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 78.42 રૂપિયા પ્રતિ લિટર રહ્યુ.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
