ઓળખાણ પત્ર વગર પણ બદલી શકાય છે 2 હજારની નોટ? અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી
2000 Notes: નોટબંદી બાદ બહાર પાડવામાં આવેલ બે હજારની નોટને બંધ કરવામા આવી રહ્યા છે. આ પહેલા સરકાર તરફથી ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલો હાઇકોર્ટ પહોચ્યો છે. અમુક લોકોએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. અને કહ્યુ છે કે, જો ખરે ખર કાળા નાણાાને ખતમ કરવા માટે નોટ પરત લેવામાં આવી રહ્યો હોય તો કોઇ પણ પ્રકારના ઓળખ પત્ર વગર નોટ પરત લેવાની પરવાંગી કેમ આપવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટમાં સુનવણી કરવામાં આવશે.

અરજી કરતાએ કહ્યુ છે કે, ઓળખ પત્ર દેખાડ્યા વગર 2 હજારની નોટ બદલવા ના દેવી જોઇએ. કેમ કે, 2 હજારની નોટ આજથી બેકમાં બદલાવી શકાય છે. પરંતુ આ પહેલા નોટોને બદલવા માટે ઓળખ પત્ર કે ફોર્મ ભરવાની જરૂર નથી. આ વાતને લઇને અમુક લોકોએ સવાલ ઉઠઆવ્યા છે. અને અરજી દાખલ કરી છે .
અરજી કરતાએ તર્ક આપ્યો છે કે, 3 લાખ કરોડ રૂપિયાથી વધારે રમક વાળા નોટ ભ્રષ્ટાચાર, માફિયા કે દેશ વિરોધી શક્તિઓ પાસે હોવાની શક્યતા છે. એવામા ઓળખ વગર પત્ર જોયા વગર નોટ બદલવાથી એવા તત્વોને ફાયદો થશે એટલા માટે નિયમ બનાવાની માં કરવામાં આવી રહી છે.
આ મામલે આરબઆઇ દ્વારા પહેલા જ કહી દેવામાં આવ્યુ છે કે, નોટ પરત કરવાને લઇેન હેરાન થવાની જરુર નથી . નોટ કોઇ પણ દુકાન પર પણ ચાલશે અને ચાર મહિનામાં ગમે ત્યારે પરત કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
