વિરોધ પ્રદર્શન દરમિયાન પીડીપી ચીફ મહેબુબા મુફ્તિની દિલ્હી પોલીસે કરી અટકાયત
પીડીપી નેતા મુફ્તી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પ્રશાસનની અતિક્રમણ વિરોધી ઝુંબેશ સામે વિરોધ કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન બાદ પોલીસે PDP ચીફ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની અટકાયત કરી છે. પીડીપી નેતા મુફ્તી જમ્મુ અને કાશ્મીર પ્રશાસનની અતિક્રમણ વિરોધી ઝુંબેશ સામે દિલ્હીમાં વિરોધ કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસ દ્વારા તેમને વિરોધ સ્થળ પરથી અટકાયતમાં લેવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાન સામે કેન્દ્રશાસિત પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષોએ તેના પર ગરીબોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. મોટા પાયે અતિક્રમણ સામે બુલડોઝરની કાર્યવાહી થતાં વિરોધ શરૂ થયો છે. આ એપિસોડમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ દિલ્હીમાં પ્રદર્શન કર્યું, ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી.
#WATCH | PDP leader Mehbooba Mufti detained by police during a protest in Delhi against J&K administration's anti-encroachment drive in the UT pic.twitter.com/3zovCMzxaT
— ANI (@ANI) February 8, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
