જન્મ પ્રમાણપ્રત્રથી પણ કરાવી સકશો આ જરુરી કામ, લોકસભામાં વિધેયક પસાર
સંસદના મૌનસૂન સત્રમાં બુધવારે એક મહત્વપૂર્ણ વિધૈયક પસર કરવામાં આવ્યુ હતુ. સરકારે તમારુ કામ સરળ કરવા માટે જન્મ પ્રમામ પત્ર સાથે સંબંધિત વિધેયકોને સાથે સંબંધિત સાથે પાક કર્યુ છે. આ અનુસાર હવે તમારી પાસે કોઇ પણ સરકારી કામ માટે જન્મને લગતા ઘણા દસ્તાવેજની જરૂર નહી પડે. બસ જન્મ પ્રમાણ પત્ર તમારી પાસે રાખો અને તમારુ કામ થઇ જશે.

સ્કુલમાં પ્રવેશથી લઇને આધાર, ડ્રાઇવિંગ લાઇસેન્સ, પાસપોર્ટ મેળવવા માટે મતદાતા લીસ્ટ તૈયાર કરવા, લગ્ન નોધણી, સરકારી નિયુક્તિઓ અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઇ અન્ય ઉદ્શ્યમાં પણ માન્ય રહશે. હવે ફક્ત જન્મ પ્રમાણ પત્ર કરવાતા જ તમારા લગભગ તમામ મહત્વના સરકારી કામ ફટાફટ થઇ જશે
એકલ દસ્તાવેજના રુપમાં જન્મ પ્રમાણ પત્રને માન્યતા કરવાની અનુમતિ દેવાના ઉદ્યેશ્યથી ભુધવારે લોકસભામાં તેની સાથે જોડાયેલુ વિધૈયક રજુ કરવામાં આવ્યુ હતુ જન્મ અને મૃત્ય નોધણી સંશોધિન વિધેયક 2023 નોધણી જન્મ અને મૃત્યનો એક રાષ્ટ્રીય અને રાજ્યસ્તર હાટાબેસ બનાવામાં મદદ મેળશે. તેનાથી અન્ય ડાટાબેસને અપડેટ કરવામાં મદદ મળશે. પરિણામસ્વરૂપ સાર્વજનિક સેવાઓ, સમાજિક લાભો અે ડિજિટલ પંજીકરણની સેવાઓમાં પારદર્શિતા લાવશે.
ગૃહ મંત્રી અમિત શાહએ જન્મ અે મૃત્ય નોધમણી સંશોધન વિધેયક 2023 રજુ કરતા ગૃહ રજાય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ કે, નોધણી જન્મ અને મૃત્યના ડેટાબેસનો પ્રયોગ રાષ્ટ્રીય અનસંખ્યા રજિસ્ટાર એનપીઆર મતદાતા લીસ્ટ, આધાર શંખ્યા, રાશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસેન્સ, સંપિત નોધણી અે અન્ય રાષ્ટ્રીય ડેટાબેસ સાથે સંબિત વિવિધ ડેટા બેસ તૈયાર અને આધુનિકરણ માટે કરાવી શકાય છએ. જેને બાદમાં માહિતી આપી શકાય છે. તેમણે જણઆવ્યુ હતુ કે, તેનાથી સાર્વજનકી સેવાઓ અને સામાજિક લાભોની કુશળ અે પારદર્શી ડિલીવરીમાં મદદ મળશે. તે જન્મ અને મૃત્ય નોધણી શરુ થવાની તારીખ કે તેના પછી પૈદા થયેલા કોઇ પણ વ્યક્તિ માટે આ માન્ય રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
