સંસદ નથી ચાલી રહી તો તેના માટે UPA જવાબદાર: રાજનાથ

હંગામાના પગલે લોકસભાને ત્રણવાર સ્થગિત કરવી પડી. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઇ છે. બીજેપી સતત કોલસા કૌભાંડ, 2જી સ્કેમ,રેલવે લાંચકાંડને લઇને સરકાર પર હુમલો કરી રહી છે. આની વચ્ચે બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે તેમની પાર્ટી સંસદ ચાલવા દેવા માંગે છે પરંતુ કોંગ્રેસ ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે.
તેમણે જણાવ્યું કે સંસદ નથી ચાલી રહી તો તેમાં બીજેપી કે અન્ય વિરોધી પાર્ટીઓ જવાબદાર નથી. સંસદ નથી ચાલી રહી તો તેના માટે કોંગ્રેસની યુપીએ સરકાર જવાબદાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં.
આ ઉપરાંત સંસદમાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે પત્રકારોને જણાવ્યું કે સરાકર જ્યાં સુધી અમારી માંગ પ્રમાણે પ્રધાનમંત્રી, કાનૂનમંત્રી, અને રેલવે મંત્રી પવનકુમાર બંસલનું રાજીનામુ નહી મૂકાવે ત્યાં સુધી સંસદમાં ફૂડ બિલ પસાર થવા દઇશું નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
