જે CBI બિલ્ડીંગનું પી ચિદમ્બરમે કર્યુ હતુ ઉદઘાટન, તેમાં જ રાત પસાર કરવી પડી
ચિદમ્બરની ધરપકડ કર્યા બાદ સીબીઆઈએ તેમને સીબીઆઈ મુખ્યાલય લઈને ગઈ જ્યાં ડૉક્ટરોએ તેમનુ મેડીકલ કર્યુ અને આખી રાત ચિદમ્બરને અહીં સીબીઆઈ મુખ્યાલયમાં પસાર કરવી પડી.
સમય પણ વિચિત્ર હોય છે, કોઈ પણ અંદાજો ન લગાવી શકે કે ક્યારે અને શું થશે. બુધવારે રાતે સીબીઆઈએ ખૂબ જ નાટકીય ઢંગે પૂર્વ ગૃહમંત્રી અને નાણામંત્રી પી ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી છે. ચિદમ્બરની ધરપકડ કર્યા બાદ સીબીઆઈએ તેમને સીબીઆઈ મુખ્યાલય લઈને ગઈ જ્યાં ડૉક્ટરોએ તેમનુ મેડીકલ કર્યુ અને આખી રાત ચિદમ્બરને અહીં સીબીઆઈ મુખ્યાલયમાં પસાર કરવી પડી.

રસપ્રદ વાત એ છે કે જે સીબીઆઈ મુખ્યાલયમાં પી ચિદમ્બરમે રાત પસાર કરવી પડી તેનુ ઉદઘાટન પી ચિદમ્બરમે પોતે જ કર્યુ હતુ. પી ચિદમ્બરમે સીબીઆઈની આ બિલ્ડિંગનું ઉદઘાટન 2011માં કર્યુ હતુ. પરંતુ નસીબનો ખેલ જુઓ, કોને ખબર હતી કે જે બિલ્ડીંગનુ ઉદઘાટન પી ચિદમ્બરમ કરી રહ્યા છે તેમાં જ એક દિવસ સીબીઆઈ તેમની ધરપકડ કરીને લાવશે અને તેમને અહીં રાત પસાર કરવા માટે મજબૂર થવુ પડશે.
વર્ષ 2011માં જ્યારે સીબીઆઈની આ નવી બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ તો તે સમયે પી ચિદમ્બર દેશના ગૃહમંત્રી હતી અને તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ અહીં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મનમોહન સિંહ, પી ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી, મલ્લિકાર્જૂન ખડગે સહિત તમામ નેતા હાજર હતા. તમને જણાવી દઈએ કે સીબીઆઈ બુધવારે રાતે લગભગ 10 વાગે પી ચિદમ્બરની ધરપકડ કરીને તેમને આ બિલ્ડીંગમાં લઈને આવી જેમાં તેમનો મેડીકલ ટેસ્ટ થયો અને ત્યારબાદ તેમને અહીં રાત પસાર કરવી પડી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
