Atiq Ahmed: UPના મંત્રીનો દાવો, વિપક્ષે કરાવી અતીક અહેમદની હત્યા, કરવાનો હતો મોટા ખુલાસા
Atiq Ahmed: યૂપીના મંત્રીએ દાવો કર્યે કે, વિરોધ પક્ષે અતીકની હત્યા કરાવી છે. તે ઘણા મોટા ખુલાસા કરવાનો હતો. ઉત્તર પ્રદેશના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ધર્મપાલ સિહે અતીક અહમદની હત્યા પર મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ કે, અહમદ અને તેના ભાઇ અશરફ અહમદે હત્યા પાછળ વિપક્ષ છે. કેમ કે, તે ઘણા મોટા લોકોના રાજ ખોલનાર હતો.

ધર્માલે કહ્યુ કે, સત્ય એ છે કે, અતીક અહમદની હત્યા પાછળ વિપક્ષ છે. તેની ધરપકડ તે ઘણા રાજ ખોલનાર હતો. એટલા માટે જ વિપક્ષે તેની હત્યા કરાવી દિધી હતી. જણાવી દઇએ કે, ગયા અઠવાડીયે અતીક અને તેના ભાઇ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી.
અતીક અહમદ 2005 માં બસપાના ધારાસભ્ય રાજુપાલની હત્યાનો આરોપ હતો. આ સિવાય રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી ઉમેશ પાલની હત્યાનો પણ તેના પર આરોપ હતો. જણાવી દઇએ કે, જે જગ્યાએ અતીકના હત્યારા રોકાયા હતા. તે હોટેલમાં પોલીસ તપાસ માટે પહોચી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ન્યાયિક તપાસ કમિટિ પ્રયાગરાજ પહોચી જ્યા અતીકની હત્યા થઇ હતી. સમગ્ર ઘટનાને રિક્રિએટ કરવામાં આવી . 15 એપ્રિલે જ્યારે અતિક અને અશરફને મેડિકલ માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે ત્રણ શૂટર્સે તેના પર હુમલો કરીને હત્યા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
