Opinion Poll: તમિલનાડુમાં NDAને કેટલી સીટ મળશે? જાણો સર્વેના આંકડા
ન્યૂઝ 18 મેગા ઓપિનિયન પોલ મુજબ લોકસભા ચૂંટણી 2024માં 370 સીટનો ટાર્ગેટ લઈને ચાલી રહેલ ભાજપને તમિલનાડુથી મોટી બઢત મળી શકે છે. રાજ્યની 39 સીટમાંથી એનડીએના ખાતામાં અનેક સીટો જઈ શકે છે. ગત 2019ની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપનું ખાતું પણ નહોતું ખુલ્યું.

ઓપિનિયન પોલના મુજબ તમિલનાડુને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જે મુજબ પશ્ચિમી તમિલનાડુની નવ સીટમાંથી ઈન્ડી ગઠબંધનને 6 સીટ, એનડીએને 2 અને ડીએમકેને 1 સીટ મળી શકે છે.
આવી જ રીતે દક્ષિણી તમિલનાડુમાં 10 સીટ છે. અહીં ઈન્ડિને આઠ અને એનડીએને શૂન્ય સીટ મળવાનું અનુમાન છે. એડીએમકે+ ને બે સીટ મળી શકે છે. ઉત્તરી તમિલનાડુમાં સાત સીટ છે અને અહીં ઈન્ડી ગઠબંધનને તમામ સાત સીટ મળી શકે છે. મેટ્રો સિટી ચેન્નઈમાં છ સીટ છે અને અહીંની ચાર સીટ ઈન્ડી અને બે એનડીએ ગઠબંધનને મળી શકે છે. તમિલનાડુના કાવેરી ડેલ્ટા વિસ્તારમાં સીત સીટ છે. અહીં ઈન્ડીને પાંચ, એનડીએને એક અને એડીએમકે+ ને એક સીટ મળી શકે છે.
આવી જ રીતે રાજ્યની કુલ 39 સીટમાંથી 30 સીટ ઈન્ડી ગઠબંધનને તથા એનડીએને પાંચ સીટ મળતી જણાઈ રહી છે. આની સાથે જ એડીએમકે+ ને ચાર સીટ મળી શકે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેને 24 સીટ મળી હતી. કોંગ્રેસને 8 સીટ અને લેફ્ટને 4 સીટ મળી હતી. જ્યારે ભાજપનું ખાતું પણ નહોતું ખુલ્યું, જ્યારે એડીએમકેને 1 સીટ મળી હતી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે ઈન્ડી ગઠબંધન વચ્ચે સીટની વહેંચણી થઇ ગઇ છે. માત્ર તમિલનાડુ જ એક એવું રાજ્ય છે જ્યાં ઈન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
