1 જૂનથી દેશભરમાં લાગૂ થશે વન નેશન, વન રાશન કાર્ડ સ્કીમ, જાણો શું થશે ફાયદા
1 જૂનથી દેશભરમાં લાગૂ થશે વન નેશન, વન રાશન કાર્ડ સ્કીમ, જાણો શું થશે ફાયદા
નવી દિલ્હીઃ 1 જૂનથી દેશભરમાં વન નેશન વન રાશન કાર્ડની સ્કીમ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આની ઘોષણા કરતા જાણકારી આપી છે અને કહ્યું કે દેશમાં 1 જૂનથી વન નેશન વન રાશન કાર્ડ યોજના શરૂ થઈ જશે. આ સ્કીમ અંતર્ગત દેશભરમાં ગ્રાહકોને એક જ રાશન કાર્ડ આપવામાં આવશે, જેનો ઉપયોગ તેઓ ગમે ત્યાંથી કરી શકે છે, દેશના કોઈપણ ભાગમાં આ રાશન કાર્ડનો ઉપયોગ કરી રાશન લઈ શકે છે.

શું છે વન નેશન વન રાશનકાર્ડના ફાયદા
રામવિલાસ પાસવાને જણાવ્યું કે વન નેશન વન રાશન કાર્ડ સ્કીમની મદદથી ભ્રષ્ટાચાર રોકવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે 1 જૂનથી દેશભર માટે એક જ રાશન કાર્ડ હશે, જેની મદદથી કોઈપણ રાજ્યના રાશન કાર્ડધારક કોઈપણ અન્ય રાજ્યમાં રાશકનની દુકાનેથી સસ્તી કિંમતો ચોખા અને ઘઉ ખરીદી શકશે. તેમણે કહ્યું કે સરકારને ઉમ્મીદ છે કે આનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.
જ્યારે જે મજૂર કે ગરીબ વર્ગના લોકો રોજગારની તલાશમાં બીજા રાજ્યોમાં ચાલ્યા જાય છે તેમને આસાનીથી બીજી જગ્યાએ સસ્તી કિંમતો રાશન મળી શકશે. તેઓ સરકાર દ્વારા આપવામાં આવી રહેલ સબ્સિડી દેશભરમાં ગમે ત્યાંથી લાભ ઉઠાવી શકે છે. આ બદલાવથી એકથી વધુ કાર્ડ રાખવાની સંભાવના પર પણ પૂર્ણ વિરામ લાગી જશે.
ઉલ્લેખનીય છે કે સરકારે 4 રાજ્યોમાં આના માટે પાયલટ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાત, મારાષ્ટ્ર વચ્ચે કાર્ડ પોર્ટેબિલિટીની સુવિધા આપવામાં આવી હતી. મળેલ સફળતા બાદ આને દેશભરમાં લાગૂ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો સુરતમાં 10 માળના ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ સ્થળ પર હાજર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
