જૉનસન એન્ડ જૉન્સન શેમ્પુમાં મળ્યા કેન્સર પેદા કરતા કેમિકલ, ટેસ્ટ માટે મોકલાયા સેમ્પલ
રાજસ્થાનમાં જૉન્સન એન્ડ જૉન્સન શેમ્પુના સેમ્પલ ટેસ્ટમાં જોવા મળ્યુ કે આમાં કેમિકલ ફાર્મડિહાઈડ છે કે જે જાણીતુ કાસીનજન છે.
રાજસ્થાનમાં જૉન્સન એન્ડ જૉન્સન શેમ્પુના સેમ્પલ ટેસ્ટમાં જોવા મળ્યુ કે આમાં કેમિકલ ફાર્મડિહાઈડ છે કે જે જાણીતુ કાસીનજન છે. તમને જણાવી દઈએ કે કેસ ત્યારે સામે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા અધિકારીઓએ જૉન્સન એન્ડ જૉન્સનના બેબી પાઉડરમાં એક તપાસ કરી હતી કે આમાં કેન્સર પેદા કરતા એસ્બેટોસ તો નથી. કંપનીએ કહ્યુ કે ફેબ્રુઆરીમાં જ્યારે સરકારને તપાસમાં આમાં કોઈ એસ્બેટોસ ન મળ્યા ત્યારે અમે બેબી પાઉડરનું પ્રોડક્શન ફરીથી શરૂ કરી દીધુ.

અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં અચાનક થયેલ ટેસ્ટ માટે શેમ્પુના 4 બેચથી અચાનક 24 બોટલો કાઢીને તેની તપાસ કરવામાં આવી. રાજસ્થાનના ડ્રગ કન્ટ્રોલર રાજારામ શર્માએ કહ્યુ કે ઉત્પાદમાં ફાર્મડિહાઈડ મળ્યુ છે કે જે પ્રિઝર્વેટીવ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ કંપનીનો દાવો છે કે તેમણે ઉત્પાદનમાં ફાર્મલડિહાઈડનો ઉપયોગ નથી કર્યો જ્યારે ટેસ્ટમાં એ જોવા મળ્યુ છે.
તેમણે આગળ કહ્યુ કે અમે એ ન કહી શકીએ કે અમને ઉત્પાદનમાં કેટલી માત્રામાં ફાર્મલ ડિહાઈડ મળ્યુ છે પરંતુ હવે કંપનીએ ઉત્પાદનમાં આના ન હોવાનો દાવો કર્યો છે તો ઉત્પાદનના સેમ્પલને ટેસ્ટ માટે સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી મોકલવામાં આવશે. બીજા અને ફાઈનલ ટેસ્ટ બાદ આના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
