ઉપરાષ્ટ્રપતિ તરીકે વેંકૈયા નાયડૂએ લીધી શપથ
ઉપરાષ્ટ્રપતિ તરીકે વેંકૈયા નાયડૂએ લીધી શપથ. નવા નિયુક્ત થયેલા રાષ્ટ્રપતિ કોવિંદે વેંકૈયાને લેવડાવી શપથવિધિ. જાણો આ અંગે વિગતવાર અહીં.
આજે દેશને તેના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એેમ. વેંકૈયા નાયડૂ મળ્યા છે. દિલ્હી ખાતે વેંકૈયા નાયડૂએ આજે શપથ ગ્રહણ કરી છે. નવા નિયુક્ત થયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉપરાષ્ટ્રપતિ તરીકે નાયડૂને શપથ ગ્રહણ કરાઇ છે. તે પછી નાયડૂ રાજ્યસભામાં સભાપતિ તરીકે પદ સંભાળશે અને ઉપરાષ્ટ્રપતિ તરીકે પહેલી ભાષણ આપશે. ઉલ્લેખનીય છે કે વેંકૈયા નાયડૂ ભારતના 13માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. શપથ વિધિ પહેલા વેંકૈયા નાયડૂએ પટેલ ચોક પહોંચીને સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

સાથે જ તેમણે ડીડીયૂ પાર્ક પહોચી દીન દયાલ ઉપાધ્યાયને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વેંકૈયા નાયડૂના આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ સમેત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. નોંધનીય છે કે ગત 5 ઓગસ્ટના થયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વેંકૈયા નાયડૂએ 516 વોટ મેળવીને ભવ્ય જીત મેળવી હતી. અને તેમણે વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને હરાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
