ખેતરમાં મળી એસિડથી સળગાવેલી યુવતીની નગ્ન લાશ
લખનઉ, 1 જૂનઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં નગ્ન અવસ્થામાં એક અજ્ઞાત યુવતિનો સળગાવેલો મૃતદેહ મળતા વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. નોંધનીય છેકે પડોસી જિલ્લા બદાયુંમાં તાજેતરમાં જ બે કિશોરીઓ સાથે સામુહિક દુષ્કર્મ અને તેમની હત્યાની ઘટના સામે આવતા દેશભરમાં રોષ વ્યાપ્યો છે. ઘટના બરેલીના બહેડી થાના ક્ષેત્રના એંઠાપુર ગામની છે, જ્યાં શનિવારે શેરડીના ખેતર પાસે અંદાજે 20-22 વર્ષની યુવતીનો સળગાવેલો મૃતદેહ મળ્યો છે.

પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી તો લાશથી અંદાજે 50 મીટર દૂર દલપત સિંહના ખેતરમાં યુવતીની હેર ક્લીપ, ગુલાબી રંગનો રૂમાલ, એક કાતર અને તેના કૂર્તાનો અર્ધ સળગેલો ટૂકડો મળ્યો છે. લાશની પાસે જ બિયરની ખાલી બોટલ અને એક લીટર પેટ્રોલનું ખાલી કેન મળ્યું છે. અંદાજે 200 મીટર દુર જસાઇ નાગર ડેમવાળા રસ્તે એક ટોપી પણ પોલીસને મળી છે. પોલીસ ઘટના સાથે જોડાયેલા તમામ પહેલુંઓ પર તપાસ કરી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
