રામ જન્મભૂમિ અને બાબરી વિવાદ મામલે બેંચના ગઠન પર સૌની નજર
રામ જન્મભૂમિ અને બાબરી વિવાદ મામલે બેંચના ગઠન પર સૌની નજર
નવી દિલ્હીઃ ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને મુદ્દાને એક સિવિલ સૂટ કહી શકે છે પરંતુ દેશની જનતા અને રાજનીતિ માટે આ મુદ્દો હંમેશાથી મહત્વપૂર્ણ રહ્યો છે. હવે આ મામલાને લઈ 10 જાન્યુઆરી નક્કી થશે કે કયા-કયા જજની બેંચ આ મામલાની સુનાવણી કરશે. પરંતુ પહેલો સવાલ લોકોના મનમાં આવે છે કે સંરચના કેવી હશે? શું ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પીઠનો ભાગ બનશે અથવા અન્ય કોઈને આ બેંચનો ભાગ બનાવવામાં આવશે.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના સેવાનિવૃત્તિ પહેલા ત્રણ ન્યાયાધીશ આ મામલાની સુનાવણી કરી રહ્યા હતા જેમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નાજરે ઉપરાંત જસ્ટિસ મિશ્રા સામેલ હતા. સામાન્ય જાણકારી મુજબ આ મામલાની સુનાવણી કરનાર અન્ય બે જસ્ટિસ પીઠનો ભાગ હોય શકે છે અને જસ્ટિસ મિશ્રાના સ્થાને કોઈ નવા ન્યાયાધીશની નિયુક્તિ થઈ શકે છે. પરંતુ આ મામલામાં એવો કોઈ સંબંધ નથી કેમ કે આ મામલાની યોગ્યતા હજુ સુધી સાંભળવામાં આવી નથી. માટે આ મામલો સુનાવણીના મામલાની શ્રેણીમાં નથી.
માટે મુખ્ય ન્યાયાધીશ આખી પીઠનું પુનર્ગઠન કરી શકે છે. મામલાની સુનાવણી માટે જસ્ટિસને પ્રતિસ્થાપિત કરવામાં નથી આવતા. પીઠનું ગઠન મહત્વપૂર્ણ છે કેમકે તે નક્કી કરશે કે મામલો ક્યાં સુધી ચાલી શકે છે કેમ કે આ પીઠમાં સામેલ ન્યાયાધીશો અને તેમની કાર્યશૈલી પર નિર્ભર કરશે. ન્યાયમૂર્તિ ગોગોઈને કાયદાકીય પહલૂનો તર્ક રાખવા માટે ઓળખવામાં આવે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે મહત્વપૂર્ણ મામલામાં કોઈપણ પાર્ટીની ઉપેક્ષા કરવામાં આવશે. રામ જન્મભૂમિ મામલો સિવિલ સૂટ મામલા અંતર્ગત આવે છે અને રોસ્ટર મુજબ મામલાની અધ્યક્ષતા કરનાર દરેક ન્યાયની ક્ષમતા હોય છે.
આ પણ વાંચો- મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, કઈ કેટેગરીને મળશે 10% સવર્ણ અનામતનો લાભ, જાણો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
