અમૃતા ફડણવીસનો બકવાસ, કહ્યું-પીએમ મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા, ગાંધી જુના ભારતના
આ પહેલી વખત નથી જ્યારે અમૃતાને નરેન્દ્ર મોદીમાં રાષ્ટ્રપતિ દેખાયા હોય. આ પહેલા પણ તે આવો બકવાસ કરી ચુકી છે.
મુંબઈ : બીજેપીના નેતાઓનો બકવાસ સતત ચાલુ જ રહે છે. હવે દેવેન્દ્ર ફડણવીસે વધુ એક બકવાસ કર્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને પીએમ મોદીમાં રાષ્ટ્રપિતા દેખાયા છે. અમૃતા ફડણવીસને પુછવામાં આવ્યુ કે મહાત્મા ગાંધી કોણ છે તો તેણે કહ્યું કે, કહ્યું કે, તેઓ પણ રાષ્ટ્રપિતા છે પરંતુ નવા ભારતના રાષ્ટ્રપિતા પીએમ મોદી છે.

હાલમાં જ નાગપુરમાં એક લેખક સંઘ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ હાજર હતા. અહીં ઈન્ટરવ્યૂ દરમિયાન અમૃતાએ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપિતા ગણાવવાનો બકવાસ કર્યો હતો. અહીં મહાત્મા ગાંધી કોણ છે એ સવાલના જવાબમાં અમૃતાએ કહ્યું કે, આપણા દેશમાં બે રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધી ભૂતકાળના રાષ્ટ્રપિતા છે અને પીએમ મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે.
અહીં તમને જણાવી દઈએ કે અમૃતા ફડણવીસે આ બકવાસ પહેલી વખત નથી કર્યો. આ પહેલા પણ તે બકવાસ કરી ચુકી છે. આઓ પહેલા પણ તે પીએ મોદીને રાષ્ટ્રપિતા ગણાવી ચુકી છે. આ પહેલા અમૃતાએ 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ટ્વિટ કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રપિતા નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. તમે અમને બધાને સમાજના વિકાસ માટે પ્રોત્સાહિત કરો છો.
અમૃતા તેના બકવાસ નિવેદનો માટે જાણીતી છે. આ પહેલા તેને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે એક થા કપટી રાજા જેવુ વાહિયાત ટ્વિટ કર્યુ હતું. તેને આ ટ્વિટ ડિલિટ કરવાની ફરજ પડી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
