ચીન સાથે કોઇ સોદો નથી થયો: સલમાન ખુર્શીદ

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખના ચુમાર વિસ્તારમાંથી પોતાના શિબિર હટાવવા પર ભારતના રાજી થયા બાદ જ ચીને દૌલત બેગ ઓલ્ડી સેક્ટરની દેપસંગ ઘાટીથી પોતાના સૈનિક હટાવવા પર સહમતિ દર્શાવી.
9 મેથી શરૂ થઇ રહેલી ચીનની યાત્રા અંગે પૂછવા પર વિદેશ મંત્રીએ જણાવ્યું કે અમે ભવિષ્ય અંગે વાત કરીશું અને અમારુ નેતૃત્વ તેના માટે પ્રતિબદ્ધ છે. ભારત અને ચીન જે પણ મોટા કામ કરી શકે છે તેને મળીને અવશ્ય કરવું જોઇએ.
ચીનના વિદેશમંત્રી વંગ યી અને પ્રધાનમંત્રી લી કીક્યાંગની સાથે મુલાકાત દરમિયાન ખુર્શીદ સંભવત: ચીનની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવશે. સીમાના મુદ્દા ઉપરાંત ખુર્શીદની યાત્રાનો ઉદ્દેશ્ય લીની ભારત યાત્રાના કાર્યક્રમને અંતિમ રૂપ આપવાનું છે. લી પોતાના ભારત પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને મુંબઇ બંને સ્થળે જશે. ચીનના નવા પ્રધાનમંત્રીએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા ભારતની જ કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે તે ભારતની જનતા અને નેતાઓની સાથે મિત્રતા વધારી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
