News x-NETA Polstrat Exit Poll : એક માત્ર એક્ઝિટ પોલમાં હરિયાણામાં બીજેપીની સરકાર, જાણો આંકડા
News x-NETA Polstrat Exit Poll : હરિયાણા વિધાનસભા ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે.
જો કે આ બધા વચ્ચે News x-NETA Polstrat Exit Poll એ ચૌકાવ્યા છે. આ પોલમાં હરિયાણામાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે.

આ એક્ઝિટ પોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે માત્ર 9 સીટોનો તફાવત છે. આ સર્વે અનુસાર હરિયાણામાં સરકાર બનાવવામાં જેજેપી અને અન્ય પાર્ટીઓની ભૂમિકા મહત્વની રહેશે.
ન્યૂઝ એક્સ પોલસ્ટાર્ટ સર્વેના અનુસાર ભાજપ સૌથી આગળ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીટોનો તફાવત માત્ર 9 છે. જ્યારે જેજેપીને 10 બેઠકો મળવાનો દાવો કરાયો છે.
કઈ પાર્ટીને કેટલી સીટો?
ભાજપ - 40
INC - 31
જેજેપી - 10
આઈએનએલડી - 1
અન્ય - 8
હરિયાણામાં આ વખતે મોટાભાગની સીટો પર સારૂ મતદાન થયુ છે. યમુનાનગર 56.79% સાથે મતદાનમાં સૌથી આગળ છે, ત્યારબાદ મેવાત 56.59%, પલવલ 56.02% અને જીંદમાં 53.94% મતદાન થયુ છે. બીજી તરફ ગુરુગ્રામમાં સૌથી ઓછી 38.61% મતદારોએ તેમના મત આપ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
