News in Pics: અઠવાડિયાની તે તસવીરો જે બની ગયા સમાચાર
નવી દિલ્હી, 13 જુલાઇ: આ અઠવાડિયે રેલ બજેટથી માંડીને સામાન્ય બજેટ અને ગાજા પટ્ટીમાં હુમલાથી માંડીને વરસાદના સમાચારની ચર્ચા થઇ, તો બીજી તરફ ઇરાક પર આઇએસઆઇનો કહેર પણ સમાચારોમાં છવાયેલો રહ્યો, પરંતુ આ બધાની વચ્ચે કેટલીક તસવીરો એવી પણ છે કે જે પોતાના અલગ જ સમાચાર વ્યક્ત કરી રહી છે.
તો પછી જોઇએ કેટલીક એવી તસવીરોની એક ઝલક

ઝમાઝમ થયો વરસાદ
મુંબઇમાં સતત થઇ રહેલા મુશળાધાર વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે.

ઇઝરાઇલનો હુમલો
ગાજા પટ્ટીમાં ઇઝરાઇલના હુમલાથી અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.

રથ યાત્રા
પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રા દરમિયાન જામી ભીડ

ખેતીનો સમય
મુરાદાબાદમાં ખેતરમાં કામ કરતો ખેડૂત.

જોધપુર
જોધપુરમાં વર્લ્ડ પોપ્યુલેશન ડે પર પ્રાર્થના કરતી છોકરીઓ.

મુંબઇ
મુંબઇમાં સતત વરસી રહેલા વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયું છે. વરસાદમાં પાણીનો આનંદ ઉઠાવતાં બાળકો.

ઇરાકથી પરત આવ્યા ભારતીય
ઇરાકમાં ફસાયેલા ભારતીયોમાંથી કેટલાક ભારત પરત ફર્યા બાદ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ઉતર્યા હતા.

શાહિદ કપૂર-શ્રદ્ધા કપૂર
પોતાની નવી ફિલ્મ હૈદરના ટ્રેલરના લોંચ દરમિયાન અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર.

બિલ્ડિંગમાં આગ
ગાજિયાબાદમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગ બાદ નિકળતો ધૂમાડો.

બ્રાજીલ-જર્મની મેચ
બ્રાજીલ-જર્મની મેચમાં બ્રાજીલને 1-7ની આકરી હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ આંસૂઓના વરસાદ વરસાવતાં બ્રાજીલ ફેન્સ.

અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રામાં પહાડી વિસ્તારોમાંથી પસાર થતાં ભક્તજન.

બંધ થતો નથી વરસાદ
એક તરફ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી, તો બીજી તરફ બાળકો વરસાદ બંધ ના થઇ રહ્યો તો શું થયું, આપણે તો પાણીની મજા માણીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
