અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની પહેલી ફુલ લેન્થ તસવીર આવી સામે
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ નવી ફોટો હાલમાં સામે આવી છે. જેમાં તેની ઉંમર દેખાય છે. ઇન્ડિયા ટૂડેના એક્સક્યૂઝિવ રિપોર્ટ મુજબ દાઉદની આ ફોટો ઇન્ડિયન જર્નાલિસ્ટ વિવેક અગ્રવાલે પોતાની પુસ્તક માટે કરાચીથી મેળવી છે.
આ પોસ્ટકાર્ડ સાઇઝની ફૂલ લેન્થ તસવીરમાં દાઉદની દાઢી નથી અને તે ક્લીન શેવ છે. વળી તેણે સફેદ રંગનું પઠાણી પહેર્યું છે અને તેની પર કાળા રંગનું બ્લેઝર. આ તસવીરમાં દાઉદની ઉંમર તો દેખાય છે પણ મૂછોને છોડી દો તો ફોટો દેખીને બિલકુલ તેવું નથી લાગતું કે તેને પોલિસથી બચવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય.

60 વર્ષના દાઉદની જે તસવીર પોલિસ રેકોર્ડમાં છે તે ખૂબ જ જૂની છે. અને તેના લેટેસ્ટ લુક વિષે કોઇને પણ ઠીકથી ખબર નથી. આ ફોટોના સામે આવવાથી તે વાત પણ બહાર આવી છે કે દાઉદ પર ઉંમરની કોઇ અસર નથી થઇ. જો કે તેવા દાવાઓ થઇ રહ્યા છે કે દાઉદ હાલ અનેક ગંભીર બિમારીઓથી પીડાઇ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
