Air India: ની ફ્લાઇટમાં નેપાલી યાત્રીનો હંગામો, કેબિન ક્રૂ સાથે કરી હાથાપાઇ, ટોયલેટનો ગેટ તોડ્યો
ભારતીય ઉડાનમાં યાત્રીઓની ગેરવર્તણૂંક રોકાવાનું નામ નથી લઇ રહી. હાલમાં જ એર ઇન્ડિયાની મુંબઇ દિલ્હી ફ્લાઇટમાં એક વ્યક્તિ શૌચ અને પેશાબ કરવાના આરોપમા ધરપકડ કરવામાં આવી છે. હવે વિમાનમાં હંગામો કરતા તેણે ટોયલેટનો ગેટ તોડી નાખવાનો આરોપ છે. એક યાત્રીની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એર ઇન્ડિયાના વિમાનમાં એક વાર ફરી યાત્રીના હંગામા કરવાનો મામલો સામે આવ્યો છે. જેની દિલ્હી પોલીસને સોપી દેવામાં આવ્યો છએ . યાત્રી ટોરંટોથી નવી દિલ્હીની ફ્લાઇટમાં સવાર થઇને ભારત આવ્યો હતો.
જાણકારી અનુસાર દિલ્હી પોલીસે ટોરંટોની ઉડાન ભર્યા બાદ એરય ઇન્ડિયાની ફલાઇટમાં કેબિન ક્રુસાથે ગેરવર્તણૂક કરવા અને શોયાચલનો દરવાજો તોડવાના આરોપમાં નેપાલના નાગરીક વિરુદ્ધ કેસ નોધવામાં આવ્યો છે.
દાખલ કરવામાં આવેલ FIR અનુસાર કેબિન સુપરવાઇઝર આધિત્ય કુમારે જણઆવ્યુ હતુ કે, નેપાલ નિવાસી મહેશ સિહ પંડિત નામના યાત્રીએ પોતાની સીટ 26 ઇથી એફ 26માં બદલાવી હતી. અે ઇકોનોમી ક્લાસના મેમ્બર્સ સાથે ગેરવર્તમણૂંક કરવાનું શરુઆત કરી હતી.કેબિન ક્રુ આદિત્ય એ પોતાની એફઆઇઆરમાં જણાવ્યુ હતુ કે, 10 અન્ય યાત્રીઓની મદદથી આરોપીને પકડવામાં સફળતા મળી હતી. અને બાદમાં અન્ય જાણકારી મળી હતી.આરોપી યાત્રીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે આઇજીઆઇ પોલીસ સ્ટેશનમાં કલમ 323ય506ય336 ભારતીય દડ સિંહિતા અને 22,23,25 વિમાન નિયમ અનુસાર મામલો નોધવામાં આવ્યો છે. આરોપી યાત્રીની ધરપકડ કરવામાં આવી છે તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
