નેપાલના પીએમ પુષ્પ કમલ દહલ આજે ભારતના પ્રવાસે
નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ તલહ ઉર્ફ પ્રચંડ આજેથી 4 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. દહલ ગયા વર્ષે સપ્ટેમ્મબરમાં નેપાલના પ્રધાનમંત્રી બન્યા છે. તેમણે 31 મે 3 જુન વચ્ચે ભારતની યાત્રા પર રહેશે. દહલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત આવાનો આમંત્રણ આપ્યુ હતુ.

ગુરુવારની સવારે 10: 30 વાગે દહલ રાજઘાટ જશે. અને મહાત્મા ગાઁધીને પુષ્પાંજલી અર્પિત કરીને શ્રદ્ધાંજલી આપશે. નેપાલના પીએમ આજે ઘણા બેઠકોમાં ભાગ લેશે. નેપાલના પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરશે.
આ દરમિયાન ભારત સાથે બે મહત્વની સમજુતી કરે. અને આ અંગે પ્રેસને સંબોધિત કરશે. ગુરુવારે દહલ ઇંદૌર જશે. વિદેશ મંત્રાલયના અનુસાર તે ઉજ્જૈનના પ્રવાસ કરી શકે છે. 3 જૂનના સાંજે 4:20 વાગે દલ પરત કાંઠમાડુ માટે રવાના થશે.
નેપાલના પીએમસાથે ઉચ્ચ સ્તરીય પર્તિનિધિ મડળ પણ બરાત આવી રહ્યા છે. પીએમ મોદી સાથે દહલ ઘણા મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરશે. ભારત અને નેપાલ વચ્ચે પાર્ટનરશીપને લઇને પણ બંને પીએમ ચર્ચા કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
