Maharastra NCP એ અજિત પવાહ સહિત 9 ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરી અયોગ્યતા અરજી, ECI ને પણ લખ્યો પત્ર
Maharastra files Disqualification Petition: મહારાષ્ટ્રમાં રવિવારે અજીત પવારે એનસીપીમાં બગાવત બાદ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.અજીત પવારે બીજેપી શિવસેના ગઠબધનમાં સાથે હાથ મળાવી લીધો હતો. તેની સાથે 8 ધારાસભ્યોએ પણ એક સાથે સરકારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ વચ્ચે એનસીપીએ પોતાના ધારાસભ્યો વિુરુદ્ધ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પાસે અયોગ્તા અરજી દાખર કરી હતી. એનસીપી નેતા જયંત પાટિલે કહ્યુ કે, અમે વિધાનસભા અધ્યક્ષ પાસે અયોગ્યતા અરજી દાખલ કરી છે. અમે જલ્દી જ તેની હાર્ડકોપી મેોકલી આપીશુ. આ અયોગ્યતા અરજી 9 ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવી છે.
તેમણે આગળ કહ્યુ કે, બગાવત કરનાર નેતાઓએ કોઇને સુનિશ્ચિત નથી કર્યા કે તે પાર્ટી છોડી રહ્યા છે . જો એનસીપી વિુર્દુધછે. અમે આ મામલે ભારતના ચૂંટણી આયોગને પણ પત્ર લખીને પર્ટી છોડતા પહેલા તેમણે જાણ કરવી જોઇએ. તેમણએ આગળ કહ્યુ કે, અમને વિશ્વાસ છે કે, મોટા ભાગના ધારાસભ્યો એનસીપીમાં પરત ફરશે. અને અમે તેમને ફરી સ્વીકાર કરી લેશુ.
તો અજીત પવાર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ કહ્યુ કે, તમામ ધારાસભ્યો તેમની સાથે છે. અને તે એક પર્ટીના રૂપમાં શિવસેના બીજેપમાં સામેલ થયા છે. તમામ ધારાસભ્યો મારી સાથે છે. અમે ત્યાં એક પાર્ટીના રુપમાં સામેલ થયા છીએ. અમને તમામ વરિષ્ઠોને જાણ કરી હતી. લોકતંત્રમાં બહુતને મહત્વ આપવાામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષ જુની છે. અને યુવા નેતૃત્વએ આગળ આવુ જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
