છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 4 લોકોની મૌત
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે.
છત્તીસગઢના દંતેવાડામાં બચેલી પાસે નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે. ઘાયલ લોકોમાં 2 સીઆઈએસએફ જવાનો પણ છે, જેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે ચાર લોકોની મૌત થઇ છે તેમાં એક સીઆઈએસએફ જવાન અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

હાલમાં થોડા દિવસ પહેલા જ છત્તીસગઢમાં દંતેવાડામાં નક્સલીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો અને દૂરદર્શન કેમેરામેન સહીત ત્રણ લોકોને મારી નાખ્યા હતા.
આ પણ વાંચો: નક્સલીઓની સફાઈ, ભૂલથી દૂરદર્શન કેમેરામેન મર્યો, મીડિયા અમારા મિત્ર
Visuals from Chhattisgarh: 3 civilians and 1 CISF personnel died in the incident where naxals triggered a blast on a bus near Bacheli in Dantewada. Visuals from the hospital. pic.twitter.com/lRMjW26aSw
— ANI (@ANI) November 8, 2018
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
