ઔરંગાબાદ: નક્સલીઓનું તાંડવ, 100 રાઉન્ડ ફાયરિંગ, 1 ની મૌત
બિહારના ઔરંગાબાદમાં એક મોટો નક્સલી હુમલો સામે આવ્યો છે. અહીં નક્સલીઓએ 6 ગાડીઓને આગ લગાવી દીધી છે.
બિહારના ઔરંગાબાદમાં એક મોટો નક્સલી હુમલો સામે આવ્યો છે. અહીં નક્સલીઓએ 6 ગાડીઓને આગ લગાવી દીધી છે. નક્સલીઓએ અહીં ખુબ જ ઉત્પાત મચાવ્યો અને શનિવારે મોડી રાત્રે ઔરંગાબાદના દેવમાં હુમલો કર્યો. નક્સલીઓએ અહીં એક વૃદ્ધને ગોળી મારી દીધી, જેને કારણે તેની મૌત થઇ ગઈ. તેની સાથે સાથે આતંકીઓએ ચાર બસોને પણ આગ લગાવી દીધી. મળતી જાણકારી અનુસાર મૃતક ભાજપા વિધાન પરિષદ સદસ્ય રાજેન્દ્ર કુમાર સિંહના કાકા હતા.

નક્સલીએ સામુદાયિક ભવનમાં વિસ્ફોટ કરીને તેને ઉડાવી દીધો. અહીં નક્સલીઓએ 100 કરતા પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરી અને 10 ગાડીઓને આગ લગાવી દીધી. નક્સલી હુમલાની જાણકારી મળતા જ સીઆરપીએફ અને પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને ઘેરાબંધી શરુ કરી. પોલીસે નક્સલીઓનો પીછો કર્યો અને આ દરમિયાન બંને વચ્ચે ગોળીબારી પણ થઇ. નક્સલીઓ ઘ્વારા આ ઉત્પાત કેમ મચાવવામાં આવ્યો તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી શકી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેમને દાવો કર્યો છે કે તેઓ ખુબ જ જલ્દી પરિણામ મેળવી લેશે.
Bihar: Naxals torched four buses and shot dead one person in Dev, in Aurangabad, last night; CRPF and district police present at the spot pic.twitter.com/qg8g4n24yT
— ANI (@ANI) December 30, 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
