વાયુસેનામાં 7 કર્મચારી પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા
ભારતીય વાયુસેનામાં જાસૂસી કરવાના આરોપમાં આંધ્રપ્રદેશ પોલિસે 7 કર્મચારીઓની ધરપકડ કરી છે.
ભારતીય વાયુસેનામાં જાસૂસી કરવાના આરોપમાં આંધ્રપ્રદેશ પોલિસે 7 કર્મચારીઓની ધરપકડ કરી છે. પોલિસે કેસ નોંધીને સમગ્ર જાસૂસી રેકેટની તપાસ શરૂ કરી દીધી છે. પકડાયેલા બધા વાયુસેનાના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જાસૂસી રેકેટના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.

આંધ્ર પ્રદેશ પોલિસની ખુફિયા શાખાએ શુક્રવારે આ મોટો ખુલાસો કરીને કહ્યુ કે જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલિસે જણાવ્યુ કે આ ઑપરેશનને કેન્દ્રીય ખુફિયા એજન્સીઓ અને વાયુસેનાના ખુફિયા વિભાગે સાથે મળીને અંજામ આપ્યો. ઑપરેશન ડૉલ્ફિન્સ નોઝના નામથી ચલાવાયેલ આ ઑપરેશનમાં ટીમને મોટી સફળતા મળી છે. પોલિસે જણાવ્યુ કે કેસમાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે અને વાયુસેનાના 7 કર્મચારીઓ સહિત એક હવાલા ઑપરેટરને દેશના અલગ અલગ ભાગોમાંથી પકડી લેવામાં આવ્યા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
