નેશનલ હેરાલ્ડ કેસ: કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સંપત્તી સહીત 16 કરોડ જપ્ત
મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ પ્રમોટેડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ શનિવારે મોટી કાર્યવાહી કરી. ઇડીએ મોતીલાલ વોરાની
મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ પ્રમોટેડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ શનિવારે મોટી કાર્યવાહી કરી. ઇડીએ મોતીલાલ વોરાની 16.38 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો ઓર્ડર જારી કર્યો છે. મુંબઈમાં મોતી લાલની 9 માળની બિલ્ડિંગ સાથે અન્ય ઘણી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: CBSE કાલથી શરૂ કરશે 10મા અને 12માની મૂલ્યાંકન પ્રક્રિયા, MHAએ જારી કરી ગાઈડલાઈન
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
