મોદી કાશ્મીરમાં ઉજવશે દિવાળી, ધનતેરસની પાઠવી શુભેચ્છા

Will be in Srinagar on Diwali, 23rd October & will spend the day with our sisters & brothers affected by the unfortunate floods.
— Narendra Modi (@narendramodi) October 21, 2014 વડાપ્રધાને પણ કાશ્મીરના પ્રવાસ પર ગયા હતા અને તેમણે ત્યાંથી પાછા ફર્યા બાદ એવું જણાવ્યું હતું કે તેઓ એકવાર ફરી કાશ્મીર જવા માગે છે. આજે કાશ્મીરની હાલત ખૂબ જ ખરાબ છે. લોકો પોતાની વેરવિખેર બનેલી જિંદગી સમેટવાની કોશીશ કરી રહ્યા છે.
Lets share happiness & joy during this festive season. Share Diwali e-greetings with your family & friends. https://t.co/LfogV2K9QP
— Narendra Modi (@narendramodi) October 21, 2014 વડાપ્રધાનના કાશ્મીર પ્રવાસથી જાહેર થાય છે કે લોકોને ખૂબ જ આશ્વાસન મળશે. વડાપ્રધાન પૂર પીડિત લોકોની સાથે દિવાળી મનાવીને તેમને એ જણાવવા ઇચ્છે છે કે તેઓ તેમની સાથે છે. પૂરમાં લાખો લોકો ઘરવિહોણા થઇ ગયા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું લોકો આજે ફરીથી પોતાની જિંદગીને પટરી પર લાવવાની કોશિશ કરી રહ્યા છે.
Greetings on Dhanteras. May Lord Dhanvantari bless us with prosperity, joy and good health.
— Narendra Modi (@narendramodi) October 21, 2014 આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધનતેરસના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
धनतेरस के पावन अवसर पर सभी देशवासियों को शुभकामनाएं।यह पर्व आपके जीवन में सुख, समृद्धि और अच्छा स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 21, 2014 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
