રામદેવને મળશે આજે મોદી, શરતો સાથે સમર્થન પર આપશે જવાબ
નવી દિલ્હી, 5 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરી હતી. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા હુમલો કરાયા બાદ મોદીની આ પ્રથમ રેલી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી બાબા રામદેવ દ્વારા આયોજીત ભારત સ્વાભિમાન સ્થાપના દિવસના અવસરે મળશે અને ચર્ચા કરશે.
વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું જણાવ્યું હતું કે ' જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તો દેશ આફત આવી પડશે.' વડાપ્રધાનના આ નિવેદન બાદ નરેન્દ્ર મોદી આજે રેલીને સંબોધીત કરવા જઇ રહ્યા છે.

રામદેવે મોદીને પોતાનું સમર્થન આપવાનું ગાણું ગાયું છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન ઉમેદવાર પાસે જાણવા માગે છે કે 2014ના સામાન્ય ચૂંટણીઓમાં નીતિ શું રહેશે. બાબા રામદેવે શનિવારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને અમે મુદ્દાઓના આધર પર સમર્થન આપીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
