નરેન્દ્ર મોદીનો દિલ્હી પ્રવાસનો સમગ્ર ઘટનાક્રમ જુઓ તસવીરોમાં
નવી દિલ્હી 7 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હી પ્રવાસ કર્યો હતો. જેમાં મોદીએ સવારે પહેલા પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મોદીએ સાંજે ચાર વાગ્યે દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.
બુધવારે દેશભરના મીડિયાની નજર નરેન્દ્ર મોદીની હિલચાલ પર ટકેલી હતી. મોદી પહેલા મનમોહનસિંહને મળ્યા અને તેમની સાથે 40 મીનીટ સુધી મુલાકાત કરી અને તેમાં તેમણે ગુજરાતના આર્થિક મુદ્દાઓ પર પ્રધાનમંત્રનું ધ્યાન દોર્યું.
નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું કે મિત્રો મોસમની કઠિનાઇ વચ્ચે પણ આપ સૌ આટલીબધી માત્રામાં આવ્યા છો તેના બદલ આપનો આભાર માનું છું. ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ હું પ્રધાનમંત્રીને મળવા આવ્યો હતો, તેમની સાથે સારી મુલાકાત રહી. અમારી વચ્ચે અનેક મુદ્દે વાત થઇ. આદરણીય મનમોહનસિંહે ગુજરાતની ભાજપ સરકારને સફળતા માટે શુભેચ્છા આપી અને ગુજરાત સરકારને મદદ માટે આશ્વાસન આપ્યું છે.
આ સાથે મોદીએ જણાવ્યું કે અન્ય રાજ્યોને મળતી સુવિધા પ્રમાણે ગુજરાતને પણ સુવિધા આપવામાં આવે. ગુજરાતને અન્ય રાજ્યની સરખામણીએ વધારે ભાવે ગેસ મળે છે, તો ગુજરાતને પણ અન્ય રાજ્યના ભાવે ગેસ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે કોર્ટમાં આ મુદ્દે ગુજરાત સરકાર જીતી ગઇ હતી અને કોર્ટે આદેશ આપ્યો હતો કે ગુજરાતને અન્ય રાજ્યના ભાવે ગેસ મળે. પરંતુ કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઇ અને તેની પર સ્ટે લાવી દીધો. મોદીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મુદ્દે વ્યક્તિગત ધ્યાન આપશે.
નાના મોટા વિરોધની વચ્ચે પણ સાંજે ચાર વાગ્યે નરેન્દ્ર મોદી દિલ્હીની શ્રીરામ કોમર્સ કોલેજમાં પહોંચ્યા હતા. અત્રે તેમણે વિકાશલક્ષી મુદ્દાઓ પર વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓના મન મોહી લીધા હતા. મોદીએ પોતાના વ્યક્તવ્યમાં યુવાશક્તિ જ ભારત માતાને દુનિયા પર બિરાજમાન કરાવશે એવું આહ્વાન કર્યું હતું.
નરેન્દ્ર મોદીનો દિલ્હી પ્રવાસનો સમગ્ર ઘટનાક્રમ જુઓ તસવીરોમાં...

મોદી પહોંચ્યા પીએમ હાઉસ
નરેન્દ્ર મોદી બુધવારે સવારે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદી બુધવારે સવારે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મોદી અને મનમોહનસિંહ વચ્ચે 40 મીનીટ સુધી આ મુલાકાત ચાલી હતી.

મોદી મળ્યા પ્રધાનમંત્રીને
નરેન્દ્ર મોદી બુધવારે સવારે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મોદી અને મનમોહનસિંહ વચ્ચે 40 મીનીટ સુધી આ મુલાકાત ચાલી હતી.

મોદી મળ્યા પત્રકારોને
નરેન્દ્ર મોદી બુધવારે સવારે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મોદી અને મનમોહનસિંહ વચ્ચે 40 મીનીટ સુધી આ મુલાકાત ચાલી હતી. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું કે મિત્રો મોસમની કઠિનાઇ વચ્ચે પણ આપ સૌ આટલીબધી માત્રામાં આવ્યા છો તેના બદલ આપનો આભાર માનું છું.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીનો વિરોધ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીની શ્રીરામ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધવા માટે આમંત્રણ અપાયું હતું. જેના પગલે મોદી બુધવારે દિલ્હી આવી પહોંચ્યા હતા પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ મોદી સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ 'મોદી ગો બેક'ના નારા લગાવ્યા હતા.

વિરોધની વચ્ચે મોદી પહોંચ્યા કોલેજ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીની શ્રીરામ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધવા માટે આમંત્રણ અપાયું હતું. જેના પગલે મોદી બુધવારે દિલ્હી આવી પહોંચ્યા હતા. નાના મોટા વિરોધની વચ્ચે મોદી શ્રીરામ કોમર્મ કોલેજ આવી વિદ્યાર્થીઓને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર વક્તવ્ય આપ્યું હતું. મોદીનું વક્તવ્ય સાંભળી વિદ્યાર્થીઓ તેમના દીવાના થઇ ગયા હતા. મોદીએ પોતાના વ્યક્તવ્યમાં યુવાશક્તિ જ ભારત માતાને દુનિયા પર બિરાજમાન કરાવશે એવું આહ્વાન કર્યું હતું.

મોદીએ વિદ્યાર્થીઓના મન મોહી લીધા

-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ

Click it and Unblock the Notifications