દક્ષિણ ભારતમાં મોદીનું દક્ષિણી અંદાજમાં ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો
તિરુવનંતપુરમ/અમ્રિતાપુરી, 26 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જોરદાર પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ગઇ કાલે મધ્યપ્રદેશના ભોપાલમાં એક મોટી રેલીને સંબોધ્યા બાદ આજે મોદી નામના વાદળો દક્ષિણ ભારત તરફ વળ્યા છે. મોદી તમિલનાડુમાં રેલીને સંબોધન કરવાના છે. આ ઉપરાંત મોદી આજે માતા અમ્રિતાનંદમયી દેવીના 60માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમ્રિતાપુરીમાં એક ધાર્મિક સભામાં હાજરી આપશે.
નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રેલીને સંબોધિત કરશે અત્રે પણ તેમના માટે લાલકિલા જેવો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રેલીમાં સુપરસ્ટાર રજનીકાંત પણ પહોંચશે. ત્રિચીમાં ઠેરઠેર મોદીના પોસ્ટરો લાગેલા છે, અને સાથે જ રજનીકાંતને પોસ્ટરોની પણ ભરમાર છે.
નરેન્દ્ર મોદી આજે માતા અમૃતાનંદમયીના 60માં જન્મદિવસના સમારંભમાં હાજરી આપવા માટે તિરુવનંતપુરમ આવી પહોંચ્યા છે. આ સમારંભમાં મોદીની સાથે સાથે ઉત્તરાખંડ અને કેરળના મુખ્યમંત્રી પણ ભાગ લેશે.

કૌડીયાર પેલેસ
માર્થન્ડા વર્મા, અને ત્રાવાન્કોર રોયલ ફેમીલીના વરિષ્ઠ સભ્યોએ નરેન્દ્ર મોદીને શ્રી પદ્મનાભ મંદિરના દેવની છબિ ભેંટમાં આપી હતી.

કૌડીયાર પેલેસ
ત્રાવાન્કોર રોયલ ફેમીલીના વડિલ માર્થન્ડા વર્માએ નરેન્દ્ર મોદીનું કૌડીયાર પેલેસ ખાતે સ્વાગત કર્યું હતું.

કૌડીયાર પેલેસ
ત્રાવાન્કોર રોયલ ફેમીલીના સભ્યો સાથે નરેન્દ્ર મોદી.

કૌડીયાર પેલેસ
નરેન્દ્ર મોદીએ ત્રાવાન્કોર રોયલ ફેમીલીના સભ્યો અને વડીલ માર્થન્ડા વર્મા સાથે ચર્ચા કરી હતી.

કૌડીયાર પેલેસ
માર્થન્ડા વર્માએ નરેન્દ્ર મોદીને એક પુસ્તક આપ્યું હતું.

કૌડીયાર પેલેસ
માર્થન્ડા વર્મા, અને ત્રાવાન્કોર રોયલ ફેમીલીના વરિષ્ઠ સભ્યોએ નરેન્દ્ર મોદીને શ્રી પદ્મનાભ મંદિરના દેવની છબિ ભેંટમાં આપી હતી.

કૌડીયાર પેલેસ
માર્થન્ડા વર્મા, અને ત્રાવાન્કોર રોયલ ફેમીલીના વરિષ્ઠ સભ્યોએ નરેન્દ્ર મોદીને શ્રી પદ્મનાભ મંદિરના દેવની છબિ ભેંટમાં આપી હતી.

પદ્મનાભ મંદિરમાં નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીનું પદ્મનાભ મંદિરમાં ભવ્ય સ્વાગત કરાયું.

પદ્મનાભ મંદિરમાં નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીનું પદ્મનાભ મંદિરમાં ભવ્ય સ્વાગત કરાયું.

પદ્મનાભ મંદિરમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત
નરેન્દ્ર મોદીનું દક્ષિણી અંદાજમાં પદ્મનાભ મંદિરમાં ભવ્ય સ્વાગત કરાયું. મોદી દક્ષિણી પહેરવેશ પહેરીને મંદિરમાં આવ્યા હતા.

પદ્મનાભ મંદિરમાં નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીનું દક્ષિણી અંદાજમાં પદ્મનાભ મંદિરમાં ભવ્ય સ્વાગત કરાયું. મોદી દક્ષિણી પહેરવેશ પહેરીને મંદિરમાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદીનું દક્ષિણ ભારતમાં સ્વાગત
નરેન્દ્ર મોદીનું દક્ષિણ ભારતમાં ભાજપી કાર્યકરો દ્વારા જોરદાર સ્વાગત કરાયું હતું, તેઓ અત્રેની મસ્કોટ હોટલમાં આવી પહોંચ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
