'ફક્ત સરદાર પટેલ સાથે જ થઇ શકે મોદીની તુલના'
ભોપાલ, 11 ઓગષ્ટ: ઇદના અવસર પર બૉલીવુડ અભિનેતા રઝા મુરાદે નરેન્દ્ર મોદીને નમાજી ટોપી પહેરવવાના નિવેદન પર વિવાદ બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નરેન્દ્ર મોદીની તુલના સરદાર વલ્લભભાઇ પટેલ સાથે કરી હતી.
શનિવારે રાત્રે કરેલા પોતાના ટ્વિટમાં શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું હતું કે નરેન્દ્ર મોદીના કદ ને કાર્યની તુલના ફક્ત સરદાર પટેલ સાથે જ કરી શકાય. જો કે શિવરાજ સિંહે આ ટ્વિટ પર કોઇ નેતાએ કમેન્ટ કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઇદના અવસરે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રઝ મુરાદે શિવરાજ સિંહની હાજરીમાં ટોપી પહેરવાને લઇને નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. તે સમયે શિવરાજ સિંહ ચૌહાણ મૌન રહી તે વાતને ટાળી દિધી હતી.

નરેન્દ્ર મોદી પર નિવેદન બાદ રઝા મુરાદ પર ભાજપના નેતાઓએ ચોતરફ હુમલો શરૂ થઇ ગયો હતો. કહેવામાં આવે છે કે આ કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા નમાજી ટોપી પહેરવાને લઇને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પણ નારાજ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
