મુજફ્ફરનગર રમખાણ: તપાસ પંચે 33 પીડિતોના નોંધ્યા નિવેદન

ન્યાયમૂર્તિ સહાયે કહ્યું કે રમખાણો સંબંધમાં 700થી વધુ પીડિતોએ પોતાના સોગંધનામા આયોગમાં જમા કરાવ્યા છે. આ પહેલાં 248 રમખાણ પીદિતોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને પંચે બાકીના પીડિતોના નિવેદન નોંધવાનું ચાલું રાખશે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુજફ્ફરનગર અને આસપાસના વિસ્તારોમાં થયેલા સાંપ્રદાયિક હિંસામાં 60થી વધુ મોતને ભેટ્યા છે અને 40 હજારથી વધુ વિસ્થાપિત થઇ ગયા હતા. 27 ઓગષ્ટના રોજ કવાલ ઘટના બાદ થઇને નવ સપ્ટેમ્બર સુધી ચાલેલી હિંસાની તપાસ માટે નવ સપ્ટેમ્બરના રોજ પંચ નિમવામાં આવ્યું છે.
પંચે બે મહિનાના નક્કી કરવામાં આવેલા સમયગાળામાં રિપોર્ટ આપવામાં અસફળ રહ્યાં ત્યારબાદ આયોગના કાર્યકાળને ગત વર્ષે નવેમ્બરમાં છ મહિના માટે વધારી દેવામાં આવી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
