નશાની ગોળી ખવળાવી મુંબઈમાં બ્રાઝિલની વિદ્યાર્થિની પર રેપ
નશાની ગોળી ખવળાવી મુંબઈમાં બ્રાઝિલની વિદ્યાર્થિની પર રેપ
નવી દિલ્હીઃ મુંબઈના કોલાબાના કફ પરેડ પોલીસે બ્રાઝિલની 19 વર્ષની એક વિદ્યાર્થિની સાથે રેપના આરોપમાં 52 વર્ષના પદમાકર નાંદેકર નામના એક આરોપીની ધરપકડ કરી છે. પદમાકર કફ પરેડ રેડિમેંટ્ એસોસિએશનનો અધ્યક્ષ છે. વિદ્યાર્થિની મુજબ 15 એપ્રિલે પદ્માકરે તેને મુંભઈ ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર માટે બોલાવ્યા. આરોપીએ છોકરીના કોલ્ડ્રિંક્સમાં નશીલી ગોળી ભેળવી દીધી હતી. જે બાદ તે બેભાન થઈ ગઈ. બેભાનીનો ફાયદો ઉઠાવી આરોપીએ તેના પર બળાત્કાર કર્યો હતો.

પીડિતા મુજબ આગલા દિવસે જ્યારે તેને હોશ આવ્યો તો તેને ખબર પડી કે તે હોટલમાં આરોપી સાથે જ આખી રાત હતી. ડરના કારણે પીડિતાએ આ અંગે કોઈને કંઈ ન જણાવ્યું. પોલીસ સૂત્રો મુજબ વિદ્યાર્થિની છ મહિના પહેલા યૂથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈ આવી હતી અને પદમાકર નાંદેકર સાથે રહી હતી.
બાદમાં તે મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં કોઈ અન્ય પરિવાર સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા ચાલી ગઈ હતી. બે દિવસ પહેલા યુવતીએ સમગ્ર ઘટના વિશે ત્યાં લોકોને જણાવ્યું. જે બાદ તે લોકોએ છોકરીને પોલીસ ફરિયાદ કરવા સલાહ આપી. તેની સલાહ પર છોકરીએ સોમવારે 20 મેના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી. જે બાદ 52 વર્ષીય આરોપી પદ્માકર નાંદેકરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો- ગુજરાતમાં હવે ચેન સ્નેચર્સની ખેર નહિ, થશે 10 વર્ષની જેલ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
