મુંબઇના ડોંગરીમાં 3 માળની બિલ્ડીંગ પડી, 10 લોકોની મોત
મુંબઇના ડોંગરી વિસ્તારમાં 3 માળની બિલ્ડીંગ પડી. અનેક લોકો ફસાયા હોવાની આશંકા, જાણો વધુ અહીં.
ભારે વરસાદ પછી મુંબઇના ડોંગરી વિસ્તારમાં ત્રણ માળની એક બિલ્ડીંગ પડતા 10 લોકોની મોત થઇ છે. જે. જે. ફ્લાયઓવરની પાસે આવેલી આ બિલ્ડીંગમાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જેમાંથી 29 લોકોને કાટમાળ નીચેથી નીકાળવામાં આવ્યા છે. ત્યારે મુંબઇની આ બિલ્ડીંગમાં હજી પણ 10 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા હતી. જે 29 લોકો નીકાળવામાં આવ્યા છે તેમાંથી 15 લોકો ઇજાગ્રસ્ત છે. અને 10 લોકોની મોતના ખબર આવ્યા છે. બિગ્રેડ અને એનડીઆરએફની ટીમ હાલ ત્યાં બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું.

એનડીઆરએફની ટીમ ભીંડી બજારની જે બિલ્ડીંગ પડી છે ઇજાગ્રસ્ત લોકોને બહાર નીકાળીને તેમને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ પહેલીથી જ જર્જરીત હાલતમાં હતી. હાલ ફાયર બ્રિગ્રેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પહેલા મહારાષ્ટ્રના ગામમાં પણ શાળાની ઇમારત પડતા બાળકો ફસાયા હતા. અને ત્રણ બાળકોની મોત થઇ હતી. અને મોટી સંખ્યામાં બાળકો ફસાયા હતા. ત્યારે મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે મુંબઇનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
#UPDATE Bhendi Bazar building collapse: 29 people rescued so far; 10 to 15 still suspected to be trapped, rescue operation underway #Mumbai pic.twitter.com/pktUgN8t9s
— ANI (@ANI) August 31, 2017
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
