મુલાયમનો રાજકીય બોમ્બ, કહ્યું 'અયોધ્યાનો મુદ્દાથી અનેક થશે બેનકાબ'

દિલ્હીમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં એક સમારોહમાં હાજરી આપવા માટે આવેલા મુલાયમ સિંહે કહ્યું હતું કે, અનેક લોકો ઇચ્છતા હતા કે અયોધ્યાની વિવાદિત મસ્જિદ ધ્વસ્ત થાય અને મુલાયમ સિંહની સરકાર જાય. યુપીમાં દુર્ગા શક્તિ સસ્પેન્શનનો મામલો ગરમ છે, તેવામાં મુલાયમ સિંહ યાદવ દ્વારા કરવામાં આવેલું આ નિવેદન અનેક બાબતે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
એટલું જ નહીં મુલાયમ સિંહે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાલ શર્માના નામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ ઇચ્છતા હતા કે બાબરી મસ્જિદ ધ્વસ્ત થાય.












Click it and Unblock the Notifications
