મુકેશ અંબાણીએ કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી લોન લીધી, જાણો શું હોય છે સિન્ડિકેટ લોન?
નવી દિલ્હી : અદાણીને લઈને દેશભરમાં હંગામાનો માહોલ છે ત્યારે હવે અંબાણી તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, મુકેશ અંબાણીએ તેની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જીઓ ઈન્ફોકોમ માટે કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી સિન્ડિકેટ લોન લીધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ તેમની કંપનીઓ માટે લીધેલી આ સિન્ડિકેટ લોન કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી લોન છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશી ચલણ લોનના રૂપમાં વિવિધ બેંકો કન્સોર્ટિયમમાંથી બે તબક્કામાં 5 બિલિયન ડોલર લીધા છે. અહીં તમને જણાવી દઈએ કે સિન્ડિકેટ લોન બેંકો અને નાણાકીય સંસ્થાઓના જૂથ પાસેથી લેવામાં આવે છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, રિલાયન્સે 55 બેંકો પાસેથી 3 અરબ રૂપિયાની લોન લીધી છે. આ સિવાય જીઓ ઈન્ફોકોમે 18 બેંકો પાસેથી વધારાના 2 અરબ રૂપિયાની લોન લીધી છે. રિલાયન્સે 31 માર્ચ પહેલા ત્રણ અરબ રૂપિયાની લોન લીધી હતી અને હવે આ અઠવાડીયામાં અન્ય બે અરબ રૂપિયાની લોન લીધી છે.
રિલાયન્સ જીઓ દ્વારા લેવામાં આવેલી આ લોન કેપિટલ ખર્ચ તરીકે ઉપયોગ કરશે. આ રૂપિયાથી દેશભરમાં જીઓ 5G નેટવર્ક શરૂ કરશે. રિલાયન્સ દ્વારા લેવામાં આવેલા ત્રણ અરબ રૂપિયા તાઇવાનની લગભગ બે ડઝન બેંકો તેમજ બેંક ઓફ અમેરિકા, HSBC, MUFG, Citi, SMBC, Mizuho અને Crédit Agricole જેવી વૈશ્વિક બેંકો સહિત 55 ધિરાણકર્તાઓ પાસેથી લેવાઈ છે.
પહેલી લોનના સારા પ્રતિસાદ બાદ બે અબજ ડોલરની વધારાની લોન લેવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી 55 ધિરાણકર્તાઓ પાસેથી સમાન શરતો પર બે અબજ ડોલરની નવી લોન લેવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
