MP Election 2023 : મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ માટે મુખ્યમંત્રી બનવાના કેટલા ચાન્સ? જાણો શું કહે છે લેટેસ્ટ સર્
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહના ભારે વિરોધને કારણે બીજેપીને હાર દેખાઈ રહી છે. આ જ કારણ છે કે પાર્ટી સાંસદોને પણ વિધાનસભાની ચૂંટણી લડાવી રહી છે. શિવરાજ સિંહને લઈને હાલના એક સર્વેમાં ચૌકાવનારા તથ્યો સામે આવ્યા છે.
બીજેપી મધ્ય પ્રદેશમાં ફુંકી ફુંકીની કદમ રાખી રહી છે. આ જ કારણ છે કે પાર્ટીએ હજુ સુધી મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો નથી. શિવરાજ સિંહના ભારે વિરોધ વચ્ચે તેમની ઘરવાપસી લગભગ નક્કી મનાઈ રહી છે.

રાજ્યમાં બીજેપી ચૂંટણી જીતે તો શિવરાજ સિંહ ચૌહાણ સીએમ પદનો ચહેરો હશે કે કેમ સવાલનો એબીપી ન્યૂઝ C વોટરના સર્વેમાં ચૌકાવનારો જવાબ મળ્યો છે.
સર્વેમાં લગભગ 50 ટકા લોકોએ કહ્યું કે બીજેપી શિવરાજ સિંહને સીએમ ચહેરો નહીં બનાવે. 35 ટકા લોકોએ કહ્યું કે બીજેપી શિવરાજ સિંહને સીએમ ચહેરો બનાવશે. 49 ટકા લોકોનું માનવું છે કે બીજેપી શિવરાજ સિંહને બીજી તક નહીં આપે એટલે કે બીજેપીની જીતની સ્થિતિમાં કોઈ અન્ય સીએમ બનશે. 16 ટકા લોકોએ કહ્યું કે તે કંઈ કહી શકે તેમ નથી.
મધ્યપ્રદેશમાં બીજેપીની 230 બેઠકો છે. બીજેપી અને કોંગ્રેસ બંને દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. અહીં 17મી નવેમ્બરે મતદાન થશે અને 3જી ડિસેમ્બરે મતગણતરી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
