પ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી મહિલા, અચાનક દીકરો ઘરમાં ઘૂસ્યો અને..
પ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી મહિલા, અચાનક દીકરો ઘરમાં ઘૂસ્યો અને..
મોતિહારીઃ ક્યારેક જવાનીના જોશમાં લોકો એવું પગલું ભરી મૂકતા હોય છે જેના કારણે આખા પરિવારે ભોગવવાનો વારો આવતો હોય છે અને ક્યારેક આવા આડા સંબંધો ખુદના જ સગાઓના જીવનો ભોગ લઈ લેતા હોય છે. બિહારમાંના મોતિહારીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ મા શબ્દ પર કલંક લગાવ્યો છે. પોતાના આડા સંબંધોને ચૂપાવવા માટે મહિલાએ પોતાના જ દીકરાની હત્યા કરી મૂકી. અહીં જાણો સમગ્ર ઘટના વિશે...

શું છે સમગ્ર મામલો
આ મામલો ચિરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુરનો છે. મૃતકના કાકા મુજબ મહિલાના કોઈ અન્ય શખ્સ સાથે આડા સંબંધ હતા. દીકરાએ પોતાની માને પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધતાં જોઈ લીધા હતા. પકડાઈ જવાના ડરથી મહિલા ડરી ગઈ હતી. પોતાની કરતૂત છૂપાવવા માટે તેણે પોતાના દીકરાનું ગળું દબાવી હત્યા કરી નાખી.

મહિલાને અવારનવાર મળવા આવતો હતો પ્રેમી
ઘટના વિશે જ્યારે ગ્રામીણોને વાત કરવામાં આવી તો ગ્રામીણોએ જણાવ્યું કે મહિલાના એક વ્યક્તિ સાથે આડા સંબંધ હતા. તે હંમેશા મહિલાને મળવા માટે આવતો હતો. જણાવી દઈએ કે માએ કરેલી દીકરાની હત્યાનો મામલો આખા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહિલાની પૂછપરછ કરી રહી છે પોલીસ
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આરોપી મહિલાની અટકાયત રકરી લીધી છે અને હાલ આરોપી મહિલા અને બાળકના પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
