તસ્વીરોમાં જુઓ વાંદરાને કેવી મળી ચોરીની સજા...
આ તસ્વીરોને જોઇને તમને એવું થશે કે માણસ આટલો બધો નિર્દય કઈ રીતે બની શકે કે એક બેજુબાન જાનવર પર આટલો અત્યાચાર પણ કરી શકે. પરંતુ જયારે તમે આ તસ્વીરો પાછડની કહાની જાણસો ત્યારે બની શકે કે તમારો ગુસ્સો થોડો ઓછો થઇ જાય.
આ તસ્વીરો મુંબઈની છે અને તમે જે વાંદરા ને જોઈ રહ્યા છો તે કઈ સીધો સાદો વાંદરો નથી. પરંતુ આ એ વાંદરો છે જેને છેલ્લા 6 મહિનાથી આખા ઇલાકામાં આતંક મચાવી દીધો હતો આ વાંદરાનો એવો આતંક હતો કે લોકો જો તેને આસપાસ પણ જોઈ લેતા હતા તો પોતાની જાતને ઘરમાં પૂરી દેતા હતા.
આ ઘટના મુંબઈના થાનેની છે અને આ વાંદરાને પકડીને દુર છોડી મુકવામાં આવ્યો છે. તો આવો તસ્વીરોથી જોઈએ પૂરો મામલો...

ઘરમાંથી ચોરી કરતો હતો સામાન
આ વાંદરાએ મુંબઈના થાનેમાં છેલ્લા 6 મહિનાથી આતંક મચાવી રાખ્યો હતો અને ઘરમાં થી સામાનની ચોરી પણ કરતો હતો

બેડરૂમમાં ઘુસીને ફાડતો હતો તકિયા
આ વાંદરો બેડરૂમમાં ઘુસીને ઘરના સામાનને નુકસાન કરતો અને તકિયા પણ ફાડી નાખતો હતો.

4 વાંદરાની ફોઝ
આ વાંદરો તેની સાથે બીજા 4 વાંદરાઓની ફોઝ લઇને ફરતો હતો અને આખા ઇલાકામાં આતંક મચાવતો હતો.

વાંદરા પકડવાની ટીમ
આ વાંદરાનો આતંક એટલો બધો વધી ગયો હતો કે તેને કાબુમાં લાવવા માટે વાંદરા પકડવાની ટીમ બોલાવી પડી હતી.

પીંજરામાં
આ વાંદરાને પકડીને પીંજરામાં રાખવામાં આવ્યો અને બાદમાં તેને તે ઇલાકાથી દુર છોડી મુકવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
