2014માં મોદીને મોટી જવાબદારી, રાજનાથસિંહનો ઇશારો

બીજેપી અધ્યક્ષે જણાવ્યું કે બીજેપી તરફથી પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં જ લેવામાં આવશે. પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવશે. જોકે બીજેપી મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે મોદીના નામને જાહેર કરશે એ પ્રશ્ન હજી ઊભોને ઊભો જ છે.
બીજેપી 2014ની સામાન્ય ચૂંટણી માટે મોદીને પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર કરી શકે છે. તેની ઔપચારિક જાહેરાત આ વર્ષના માર્ચ મહીનાના શરૂઆતમાં કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
જોકે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હેટ્રિક લગાવનાર અને દેશમાં મોદીની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા સ્વયંમસેવક સંઘે પણ મોદીના નામ પર મોહર લગાવી દીધી છે. બીજેપીની કાર્યકારીણી સમિતિની બેઠક માર્ચ મહિનામાં યોજાઇ શકે તેવી શક્યતા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
