જુઓ તસવીરો, રાજઘાટ પહોંચી બાપુને મોદીએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 26 મેઃ દેશના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા સવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધી ખાતે ગયા હતા, જ્યાં તેમણે બાપુને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. ત્યાર બાદ તેઓ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપાયીને મળવા માટે ગયા હતા અને આશિર્વાદ લીધા હતા. જેની તસવીરો અહી પ્રસ્તૃત કરવામાં આવી છે.
નોંધનીય છેકે, નરેન્દ્ર મોદીને જે દિવસની પ્રતિક્ષા હતી તે દિવસ આવી ગયો છે. રાષ્ટ્પતિ ભવનનો વિશાળ પ્રાંગણ આજે યાદગાર પળોનો સાક્ષી રહેશે. નરેન્દ્ર મોદી સેંકડો દેશી-વિદેશી મહેમાનોની હાજરીમાં દેશના 15માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. આ ઐતિહાસિક દિવસની શરૂઆત મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને કરી. મોદી ગુજરાત ભવનથી સવારે 7.40 વાગ્યે નિકળ્યા હતા. 8 વાગ્યે રાજઘાટ પહોંચ્યા અને બાપુને નમન કર્યા. નમન બાદ મોદીએ ધ્યાન ધર્યું હતું. આ તકે તેમની સાથે અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને મળવા માટે પહોંચ્યા હતા.
અત્યારસુધી સૌથી મોટા શપથ સમારોહમાં ત્રણ હજાર મહેમાનો સામેલ થશે. જેમાં પાકિસ્તાન સહિત અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેશે. મોદી સાથે 30થી વધારે કબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી પણ શપથ લેશે. ગુજરાત ભવનમાં આજે પણ ભાજપના નેતાઓની મુલાકાતનો દોર શરૂ રહ્યો હતો.

રાજઘાટ પહોંચ્યા મોદી
નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા તે વેળાની તસવીર.

રાજઘાટ પહોંચ્યા મોદી
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા મોદી બાપુને શ્રદ્ધાંજલિ અર્પવા રાજઘાટ પહોંચ્યા હતા.

મોદીએ આપી બાપુને શ્રદ્ધાંજલિ
દેશના 15માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.

રાજઘાટ પર મોદીએ કર્યું ધ્યાન
રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પ્યા બાદ નરેન્દ્ર મોદીએ ધ્યાન કર્યું હતું.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications