વડાપ્રધાને સિરિસેનાને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું
નવી દિલ્હી, 9 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલી જીત પર મૈત્રિપાલા સિરિસેનાને પત્ર લખીને શુભેચ્છા આપી અને ભારત આવવા માટે નિમંત્રણ પાઠવી દીધું.
વડાપ્રધાને પોતાના પત્રમાં લખ્યું છે કે 'આપની ઐતિહાસિક જીત શ્રીલંકાને લઇને આપના દ્રષ્ટિકોણ અને પરિવર્તન ઇચ્છનારી જનતાની સાથે જોડાવાની આપની ક્ષમતાને દર્શાવે છે. હું અમારી જનતા અને અમારા વિસ્તારના લાભ માટે આપણા સંબંધને નવી ઊંચાઇ સુધી લઇ જવા માટે આપની સાતે કામ કરવા માટે ઉત્સુક છું.'

I spoke to Shri Maithripala Sirisena & congratulated him. I congratulate the people of Sri Lanka on the peaceful & democratic poll process.
— Narendra Modi (@narendramodi) January 9, 2015 અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું કે 'મેં મૈત્રિપાલા સિરિસેના સાથે ફોન પર વાત કરી અને તેમને જીત માટે શુભેચ્છા પાઠવી છે. હું પરિવર્તન ઇચ્છનારી શ્રીલંકાની જનતાને પણ અભિનંદન આપું છું.'
As a close friend & neighbour, reaffirmed India's continued solidarity & support for Sri Lanka's peace, development & prosperity.
— Narendra Modi (@narendramodi) January 9, 2015 -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
