ફરી કેબિનેટની ફેરબદલીને લઇને ચર્ચાએ જોર પકડ્યુ, એક નજર મોદી મંત્રી મંડળના 9 વર્ષમાં 5 મત્રીમંડળ બદલાવ પર
લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી મંત્રી મંડળમાં બદલાવે જોર પકડ્યુ છે. એવી અટકળો લગાવામાં આવી રહી છે. કે, મોદી મંત્રીમંડળમાં મોટા પાયે બદલાવ થવાની શક્યા છે. આ પહેલા પણ મોદી શાસનનમાં 9 વર્ષમાં 5 વાર મંત્રીમંડળમાં બદલાવ થઇ ચૂક્યા છે.

2014 માં સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકારમાં પાંચ મોટા બદલવા અને વિસ્તરણ કરવામાં આવ્યા હતા. એક નજર મોદી સરકારના 9 વર્ષમાં 5 મંત્રીમંડળ બદલાવ પર
26 મે 2014 ના નરેન્દર્ મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ તેનની કેબિનેટ 45 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યા હતા. જેમા 23 કેબિનેટ અને 10 રાજ્યમંત્રી સ્વતંત્ર કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાકીના 12 રાજ્ય મંત્રીનો મસાવેશ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ચાર કેબિનેટ મંત્રીઓ ત્રમ રાજ્ય મંત્રીઓ સ્વતંત્ર હવાલો અને 14 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મોદી સરકારે ચાર કેબિનેટ મંત્રીઓ, ત્રણ રાજ્ય મંત્રીઓ સ્વંતંત્ર પ્રભાર અને 14 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે સરકારનો કુલ આકાલ 45 થી વધારીને 66 થઇ ગયો હતો. શપથ લેનાર કેબિનેટ મંત્રીઓમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારિકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, હરિયાણાના નેતા બીરેન્દ્ર સિહ અને તત્કાલીન ભાજપ મહાસચિવ જેપી નડ્ડાનો શમાવેશ થયો હતો.
2014 માં સત્તામા આવ્યા બાદ બીજી વિસ્તરણ 5 જુલાઇ 2016 માં કેન્દ્રીય કેબિનેટમાં 19 નવા ચહેરાનો શમાવેશ કરવામાં આવ્યો હતો. જે મોદીના સત્તામાં આવ્યા બાદ બીજી વિસ્તરણ હતુ. જેમા પ્રકાશ જાવડેકરને રાજ્યકક્ષના મંત્રીમાથી કેબિનેટ રેન્ક આપવામાં આવી હતી.અને 19 રાજ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો .આ મંત્રી મંડળનો આાર 78 સુધી પહોચી ગયો હતો .
ત્રીજી મંત્રીમંડળનું વિસ્તરણ 2019 લોકસભા ચૂંટણી પહેલા અંતિમ વિસ્તરણ 3 સપ્ટેમ્બર 2017 ના રોજ કર્યુ હતુ જેમા 6 મંત્રીઓને હટાવીને નવ મંત્રીઓનો સમાવેશ કરવામાં આ્વ્યો હતો. જેમા રક્ષા મત્રી નિર્મલા સિતારણ, કોલસા મંત્રાલયનો વધારાનો હવાલો રેલ મંત્રી પીયુષ ગોયલને ગેસ અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનો હવાલો ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ કરવામાં આ્યો હતો.
ચોથી વાર મંત્રી મંડળનું વિસ્તરણ 7 જુલાઇ 2021 માં પોતાના બીજા કાર્યકાળ દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી મોદીએ 43 મંત્રિયઓને શપથ અપાવી હતી. જેમાથી 36 નવા ચહેરા અને સાત કેબિનેટ રેન્કને શપથ લીધા હતા.
આ વિસ્તરણ દરમિયાન રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને હર્ષવર્ધનને પદ છોડોવા પડ્યા હતા. તો થાવર ચંદ ગહલોત, રમેશ પોખરિયાલ નિશંક અને સુપ્રિયાને પણ પદ પરથી હટાવામાં આવ્યા હતા. બાબુલ સુપ્રિયા તૃણમુલ કોગ્રેસમાં છે.
પાચમાં મંત્રીમંડળમાં ફેરબદલ અરુણાચલ પ્રદેશના સાસંદ કિરેન રિજિજુને 18 મે ના રોજ કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીના પદ પરથી હટાવીને તેમની જગ્યાએ અર્જન રામ મેધવાલને લાવામાં આવ્યા હતા. રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સોપવામાં આવ્યુ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
