PM Modi US Visit: પીએમ મોદીના આહ્વાન બાદ ભારતીય રેસ્ટોરાં પોતાના મેનુમાં બાજરા આધારિત ડીશનો કર્યો સમાવેશ
PM Modi US Visit: પીએમ મોદી અમેરિકાના પ્રવાસ કરવાના છે. તે 21 જુનથી 24 જુન દરમિયાન અમેરિકાના પ્રવાસ પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અને જિલ વિડેનના આમંત્રણ પર અમેરિકા જઇ રહ્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ ટાઇમ્સ સ્ક્વેરમા આવેલ સાર નામના એક ભારતીય રેસ્ટોરાંએ પોતાના મેનુમાં ભાજરીના રોટલાના સમાવેશ કર્યો છે.

રેસ્ટૉરેન્ટના માલિક હેમંત માધુરે કહ્યુ કે, તેનો રિસ્પોન્સ ખૂબ જ ઉત્સાહજનક રહ્યો છે. બાજરા આધારિત ડિશ હેલ્દી હોય છે. સમાચાર એજેન્સી એએનઆઇ અનુસાર રેસ્ટોરેન્ટના માલિકે કહ્યુ કે, 1994 માં અમેરિકા રહી રહ્યુ છુ. મારી પાસે ત્રણ હોટેલ છે. અમે પીએમ મોદીની યાત્રાને લઇને બહુજ ઉત્સાહિત છીએ. આ નિશ્ચિત રૂપથી ભારતીય અમેરિકા સંબંધોને પ્રોત્સાહીત કરશે. ભોજન પણ ખૂબ મોટી ભૂમિકા નિભાવશે.
પીએમ મોદી બાજરાને પ્રોત્સાહીત કરી રહ્યા છે. અમે ભારતીય દુતાવાસના સહયોગી તેને પ્રોત્સાહીત કરી છે. બાજરાને સેહત માટે ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે. અને ખેડૂતો માટે ફાયદાકારક અને પર્યાવરણને અનુકૂળ પણ હોય છે. બજરાને ઓછા પાણીમાં પણ જરૂરતો સાથે પહોડી વિ્તારોમાં ઉગાડી શકાય છે.
હાલમાં જ સુયુક્ત રાષ્ટ્રે ભારત સરકાર તરફથી કરવામાં આવેલ ભલામણ બાદ 2023ને ઇન્ટરનેશનલ બજરા વર્ષ જાહેર કરવામાં આવ્યુ છે. આ ઉપલબ્ધીને ઉત્સહા મનવા અને બાજરાને લઇને જાગરુક્તા લવા માટે રેસ્ટ્રોરેન્ટે બાજરોાનો ઉપયોગ કરીને વ્યંજન તૈયાર કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
