પાસપોર્ટ માટે Mehbooba Mufti એ લખ્યો વિદેશ મંત્રીને પત્ર, કહ્યુ ત્રણ વર્ષ પહેલા કરી હતી અરજી
પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના પાસપોર્ટ ઇશ્યુ કરવા માટે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને માંગ કરી છે. તેમણે વિદેશ મંત્રીએ પત્રમાં લખ્યુ છે કે, પછલા ત્રણ વર્ષથી પાસપોર્ટ ઉશ્યુ નથી કરવામાં આવ્યો
Mehbooba Mufti : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફે પાસપોર્ટ મામલે વિદેશ મંત્રી ડો. એસ જયશંકરને પત્ર લખીને દખલ કરવાની માગ કરી છે. મહેબૂબા મુફ્તીએ પોાતાના પાસપોર્ટને લઇને વિદેશ મંત્રીને પત્ર લખ્યો છે. જેમા તેમણે આ મામલે દરમિયાનગીરી કરવાાની માગ કરી છે. તેમણે 3 વર્ષ પહેલા અરજી કરી હતી. પરંતુ અત્યાર સુધી કોઇ કામ નથી થયુ.

પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યુ હતુ કે પોતાની 80 વર્ષીય માતાને તીર્થ યાત્રા પર મક્કા પર લઇ જવા માટે પાછલા ત્રણ વર્ષથી પાસપોર્ટની રાહ જોઇ રહી છે. તેમણે કહ્યુ કે, તેમણનો અને તમની દિકરીનો પાસપોર્ટ રિન્યુઅલ એપ્લીકેશન છેલ્લા 3 વર્ષથી પેંડિગ છે. તે પોતાની માતા સાથે હજ યાત્રા પર જવા માગે છે. પરંતુ પાસપોર્ટ ઇશ્યુ કરવામાં સતત લંબાવી રહ્યા છે.
હાઇકો્ર્ટના નિર્દેશના હવાલો આપ્યો હતો.
પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ વિદેશ મંતર્ીએસ જયશંકરને હસ્તાક્ષ્રની માગ કરી હતી. તેમણે 20 ફેબ્રુઆરીને પત્રમાં લખ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય હિતનો દુરપયોગ કરીને પત્રકારો, વિદ્યાર્થી અને અન્ય લોગો સહિત હજારો લોગો પાસે પાસપોર્ટ અરજીને ફગાવાની દેવાની સામાન્ય બાબત બની ગઇ છે. તેમણે શ્રીનગરમાં ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયને હાઇકોર્ટ નિર્દેશનો ઉલ્લેખ કર્યો હતો, જેને અસ્પષ્ટ ધારા પર પાસપોર્ટથી ઇન્કાર કરીને સીઆઇડીકે મુખપત્રના રુપમાં કામ નહી કરવા માટે કહેવામાં આવ્યુ છે.
મહેબૂબા મુફ્તીએ આગળ કહ્યુ કે, તે 2021માં ઘણી વાર ભારતીય પાસપોર્ટ પ્રાધિકરાણ સુધી પહોચી ચૂક્યા છે, પરંતુ કોઇ ફાયદો નથી થયો. તેમણે લખ્યુ કે, "દુર્ભાગ્યથી , મને હજી સુધી સકારાત્મક પ્રતિક્રિયા નથી મળી. મારો પાસપોર્ટ ઉશ્યુ કરવામાં વધારેપડતી અને જાણીજોઇને વર લદવામાં આવે છે. મૌલિક અધિકારનો ઉલંખન છે. કલ્પના પણ નથી કરી શક્તા કે, એખ સામાન્ય કશ્મીરી કઇ સ્થિતિથી ગુજરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, માર્ચ 2021 માં મહેબૂબા મુક્તી અને તેમની માતાને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા "પ્રતિકુલ રિપોર્ટ" હવાલો આપીને આપ્યા બાદ પાસપોર્ટ આપવાનો ઇન્કાર કરી દિધો છે. તેમના પાસપોર્ટની અવધી 31 મે 2019 માં સમાપ્ત થઇ ગઇ હતી. અને તેમની આગળા વર્ષએ 11 ડિસેમ્બર પર નવા પાસપોર્ટ માટે આવેદન કર્યુ હતો. સાઉદી અરબના મક્કાની તીર્થ યાત્રા કરવા માટે તેમની માતાને 2020માં પાસપોર્ટ માટે અરજી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
