મળો દુનિયાની સૌથી ઉંચી મહિલાઓને, કિસ કરવી હોય તો ખુરશી પર ચડવુ પડે
એકાટેરીના લિસિના સૌથી લાંબા પગ માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેના પગની લંબાઈ 4 ફૂટ 3 ઈંચ અને કુલ ઊંચાઈ 6 ફૂટ 9 ઈંચ છે. લિસિન વિશ્વની સૌથી ઉંચી મોડલ છે.
આ દુનિયા વિવિધતાથી ભરેલી છે. દુનિયામાં વિવિધ પ્રકારના લોકો જોવા મળે છે. વિસ્તાર અને જાતી પ્રમાણે લોકોમાં મોટી વિવિધતા જોવા મળે છે. ઉંચાઈને લઈને પણ આ વિવિધતા જોવા મળે છે. દુનિયામાં મહિલાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. ખૂબસૂરતીથી લઈને હાઈટ સુધી વિવિધતા ધરાવતી મહિલાઓ જોવા મળે છે. આજે આપણે દુનિયાની કેટલીક સૌથી ઉંચી મહિલાઓની વાત કરવાના છીએ. આ મહિલાઓ તેની ઉંચાઈને કારણે જગતભરમાં જાણીતી છે.

રુમેસા ગેલગી
રુમેસા ગેલગી પૃથ્વી પરની સૌથી ઉંચી મહિલા છે. અને તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. રુમેસા તુર્કીની રહેવાસી છે અને ઘણા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સૌથી ઉંચી મહિલા રુમેસા ગેલગીએ વધુ ત્રણ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મુળ તુર્કીની રૂમેસા પાંચ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

એમેઝોનિયન ચાર્લી
આ લિસ્ટમાં બીજા નંબરે બ્રિટિશ ટીવી પ્રેઝન્ટર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર એમેઝોનિયન ચાર્લીનું નામ છે. ચાર્લીની હાઈટ 7 ફૂટ છે. એમેઝોનિયન ચાર્લી તેની ઉંચાઈને કારણે દુનિયાભરમાં જાણીતી છે. ચાર્લી મિલના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે. તેની લંબાઈને કારણે સમગ્ર બ્રિટનમાં તેની એક અલગ ઓળખ છે.

એકાટેરિના લિસિના
આ લિસ્ટમાં આગળનું નામ રશિયન મૉડલ એકાટેરિના લિસિનાનું છે.વિશ્વની સૌથી ઉંચી રશિયન મૉડલ એકટેરિના લિસિનાને પોતાની ઊંચાઈના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એકાટેરીના લિસિના સૌથી લાંબા પગ માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેના પગની લંબાઈ 4 ફૂટ 3 ઈંચ અને કુલ ઊંચાઈ 6 ફૂટ 9 ઈંચ છે. લિસિન વિશ્વની સૌથી ઉંચી મોડલ છે.

મસી સુર્રિન
મસી સુર્રિનનું નામ પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. ટેક્સાસની આ મોડલ તેન હાઈટ માટે જાણીતી છે. મોડલ મસી સુર્રિનની ઊંચાઈ 6 ફૂટ 10 ઈંચ છે.

એલિસન સિલ્વા
આ લિસ્ટમાં આગળનું નામ બ્રાઝિલિયન મોડલ એલિસન સિલ્વાનું છે. એલિસન સિલ્વા બ્રાઝિલની સૌથી ઉંચી મોડલ છે. એલિસન સિલ્વાએ તેની ઉંચાઈ કરતા ઘણા નાના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
