માર્કન્ડેય કાત્જૂ: રાહુલ ડફોળ, સોનિયા દેશની રાણી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યાં એક તરફ ઉત્તરપ્રેદશમાં કોંગ્રેસને મજબૂત કરવાની કોશિષ કરી રહ્યાં હતા ત્યારે બીજી તરફ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ માર્કન્ડેય કાત્જૂએ રાહુલના ભાષણને સાંભળ્યા બાદ તેમને ડફોળ કહ્યાં હતા.
કાત્જૂએ સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ પર લખ્યું છે કે જે રીતે રાહુલ ગાંઘીએ મથુરામાં નિવેદન આપ્યું છેકે દેશના દરેક નાગરિકના લોહીમાં કોંગ્રેસનું DNA છે, તેનાથી મારા દાવાની પુષ્ટી થાય છે કે રાહુલ ગાંધી ડફોળ છે.

ભૂતપૂર્વ ન્યાયાધીશે વધુમાં કહ્યું હતુ કે રાહુલ ગાંધી શું કહેવા માંગે છે, કે દેશના દરેક નાગરિકના લોહીમાં ભ્રષ્ટાચાર અને લૂંટનું લોહી છે. તેમણે કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ અલ્હાબાદ અને કાશ્મીરને પોતાનું ઘર ગણાવ્યું છે.
કાત્જૂએ કહ્યું હતુ કે પોતાની 69 વર્ષની ઉંમરમાં તેઓ 55 વર્ષ અલ્હાબાદમાં રહ્યાં છે. પરંતુ તેમણે રાહુલને ક્યારે અલ્હાબાદમાં નથી જોયા. અને રાહુલ કેટલા વર્ષ કાશ્મીરમાં રહ્યાં છે તે બધાંને ખબર છે.
Is Sonia Gandhi a foreigner ? Sonia Gandhi may have technically taken citizenship of India but I still regard her as a...
Posted by Markandey Katju on Monday, September 21, 2015
કાત્જૂએ વધુમાં કહ્યું હતુ કે રાહુલે સ્ટીવ જોબ્સ અને પોતાના પિતાનું ઉદાહરણ લોકોની સમક્ષ રજૂ કર્યું. તેમણે લખ્યું છેકે આમ છતા ખુદને દેશની રાણી સમજનાર સોનિયા ગાંધી રાહુલને દેશના ગળાથી નીચે ઉતારવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
