ક્યારે ઉડાન ભરશે Go First ની ફ્લાઇટ? કંપનીએ 25 જુલાઇ સુધી પરિચાલન પર લગાવી રોક
ડીજીસીેની લીલી ઝંડી મળવા છતા ગો ફર્સ્ટ એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન ભરવામાં સક્ષમ નથી બની શકી. કંપનીએ એક ાર ફરી 25 જુલાઇ સુધી પોતાની ઉડાન રદ્દ કરી દિધી છે. ગો ફર્સ્ટ રવિવારે 23 જુલાઇએ ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, અમને એ જણાવતા આનંદ થાય છે કે, ઓપરેશનલ કારણોના લીધે 25 જુલાઇ 2023 સુધી નિર્ધારિત ગો ફર્સ્ટની ઉડાન રદ્દ કરવામાં આવી છે.

ઉડાન રદ્દ થવાના કારણે થયેલી અસુવિધાના લીધે અમે માફી માગીએ છીએ. ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે, કંપનીએ તત્કાલ સમાધાન અને ઓપરેશનના પુનરુદ્ધાર માટે એક આવેદન પત્ર આપ્યુ છે. જે તમે જાણો છો કે કંપની તત્કાલ સમાધાન અને પરિચાલનના પુનરુદ્ધાર માટે એક આવેદન દાખલ કરી છે. અમે ટુંક જ સમયમાં ફરી શરુ કરીશુ. અમે તમને ધીરજ ધરવા અપીલ કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, ઓછી કિમત વાળી એરલાઇન્સ ગો ફર્સ્ટએ આ વર્ષે મે માં શરુઆતમાં નાદારી કાર્યવાહી શરુ કરવા માટે આવેદન કર્યુ હતુ. કંપનીએ છેલ્લા થોડા વર્ષોથી થોડા સમય શુધી ઇંજન સંબંધી ટેક્નીકલ ખામીનો સામે સંઘર્ષ કરી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં તેના વિમાનોની ઉડા રદ્દ કરવી પડી હતી.
2 મે ના ગો ફર્સ્ટે પોતાની ઉડાન રદ્દ કરી દિધી હતી. અને રાષ્ટ્રીય કંપની કાયદા ન્યાયાધિકારણને સક્ષમ સ્વૈચ્છીક નાદારી માટે અરજી કરી હતી. જેમા અમેરીકા સ્થિત એન્જીન નિર્માતા, પ્રેટ એન્ડ વ્હીટની તરફથી પ્રક્રિયાને પુરી કરવા ાટે અસમર્થતાના કારણે મોડુ થવુ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે તેની ઉડાન રોકી દેવામાં આવીહતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
