Manipur Violence : ફરીથી સળગ્યુ મળીપુર, 6 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરાયુ
Manipur Violence : રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકવાના દાવા કરનારા પીએમ નરેન્દ્ર મોદી મણીપુરની હિંસા નથી રોકાવી શક્યા. હવે ફરીથી એક વખત મણીપુર સળગી રહ્યું છે.
સમાચારો અનુસાર, મણીપુરમાં ભારે હિંસાને કારણે 6 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી છે. આ હિંસામાં કેટલાક લોકોના મોત થયા હોવાના પણ અહેવાલ છે.

મણીપુરમાં હિંસા જીરી નદીમાંથી ત્રણ મૃતહેદ મળ્યા બાદ શરૂ થઈ. આ લોકોને ન્યાય અપાવવા માટે કેટલાક લોકોએ ઈમ્ફાલમાં મંત્રીઓ અને ધારાસભ્ચોના ઘરોમાં ઘુંસી જઈને ન્યાયની માંગ કરી હતી.
ઇમ્ફાલ પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટ કિરણકુમારના આદેશ અનુસાર, કર્ફ્યુ શનિવારે સાંજે 4:30 વાગ્યાથી અમલમાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા દળોને શાંતિ જાળવવા નિર્દેશ આપ્યો અને લોકોને મદદ કરવા અપીલ કરી છે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે મે મહિનાથી ઇમ્ફાલ ખીણના પહાડી વિસ્તારોના મેતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસામાં 200 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજારો લોકો બેઘર થયા છે.
જીરીબામ તેની વંશીય વિવિધતાને કારણે ઇમ્ફાલ ખીણ અને પહાડી વિસ્તારોની હિંસાથી મોટાભાગે અલગ હતુ. જો કે આ વર્ષે જૂનમાં એક ખેડૂતનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યા બાદ હિંસા શરૂ થઈ છેે.
શનિવારે સવારે 4:30 વાગ્યાથી ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ફરીથી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે અને હતો અને આગામી આદેશો સુધી ચાલુ રહેશે. અગાઉ 15 નવેમ્બરે કર્ફ્યુમાં થોડી રાહત આપવામાં આવી હતી પરંતુ હવે તેને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, મણિપુરમાં એક વર્ષ કરતા વધુ સમયથી હિંસા થઈ રહી છે. આ હિંસા મુખ્યત્વે મેતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા વંશીય સંઘર્ષનું પરિણામ છે. એક સમયે સાથે રહેતા સમુદાયો હવે હિંસા અને તણાવ દ્વારા વિભાજિત થઈ ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
