મણીપુરના ભાજપ ધારાસભ્યો પીએમ મોદીને મળવા પહોચ્યા દિલ્હી, પડોસી રાજ્યના મુખ્યમંત્રીએ કરી આ અપીલ
મણીપુરના મુખ્યમંત્રીએન બીરેન સિહે મિરજોરમના મુખ્યમંત્રી જોરમથંગાને અપીલ કરી કે, રાજ્યમાં મૈતેઇ સમુદાઇના લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે. મિજોરમમા મોટી સંખ્યામાં મેતેઇ અને કુકી સમુદાયના લોકો રહે છે.

અંહિયા અંદાજે 10 હજાર કુકી સમુદાયના લોકો મણીપુર હિસાના લીધે વિસ્થાપિત થઇ ચૂક્યા છે. દર્જન જેટલા ભાજપના ધારાસભ્યો જે મૈતેઇ સમુદાયમાથી આવે છે તે દિલ્હી પહોચ્યા છે. જ્યાં તે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે.
આ ધારાસભ્યોની પીએમ મોદીની સાથે મુલાકાત પહેલા મણીપુરના મુખ્યમંત્રીએ મિરજોરમના મુખ્યમંત્રી સાથે મેતેઇ સમુદાયના લોકોની સૂરક્ષાની અપીલ કરી છે. રિપોર્ટ અનુસાર મણીપુરના મુખ્યમંત્રી પણ આગામી સપ્તાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દિલ્હી પહોચી શકે છે.
રવિવારે મોટી સંખ્યામાં ઇંફાલમાં લોકોએ પીએમ મોદીની રેડિયો પર કાર્યક્રમ મન કી બાદનો વિરોધ કર્યો હતો. અને મણીપુર હિંસા પર પીએમ મોદીની ચપ્પી પર સવાલ ઉભા કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રેડિયો ટ્રાંઝિસ્ટર તોડી અને મન કી બાત કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ કે, મન કી બાત નહી પણ મણીપુરની વાત કરો.
મિરજોરમના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ કે, મે મણીપુરના મુખ્યમંત્રી સાથે બપોરે 12:30 વાગે વાત કરી હતી. આ વાતચીત મણીપુર હિંસાને લઇને છે. મુખ્યમંત્રીએ આ મુદ્દાના હલ માટે મદદ મગી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
