પત્નીને કોલગર્લ ગણાવી ફેસબૂક પર અશ્લીલ ફોટો નાખી, અલગ અલગ આઇડીથી જાતે જ કમેન્ટ કરતો
પત્નીને અલગ અલગ નંબરથી ફોન આવી રહ્યા હતા. લોકો તેને અશ્લીલ સવાલો કરી રહ્યા હતા. મહિલાને કઈ જ ખબર નહીં પડી કે આખરે તેની સાથે શુ થઇ રહ્યું છે.
પત્નીને અલગ અલગ નંબરથી ફોન આવી રહ્યા હતા. લોકો તેને અશ્લીલ સવાલો કરી રહ્યા હતા. મહિલાને કઈ જ ખબર નહીં પડી કે આખરે તેની સાથે શુ થઇ રહ્યું છે. જયારે તેને આ બાબત પોતાના પતિને જણાવી ત્યારે તેના પતિએ આખી વાતને ધ્યાનમાં જ નહીં લીધી. એક દિવસ પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો. ત્યારે પતિએ બધા જ રાઝ ઉઘાડા પાડી દીધા. ઝગડા દરમિયાન પતિએ કહ્યું કે, 'મેં જ નકલી આઈડી બનાવી તારા ફોટો ફેસબૂક પર કોલગર્લ બતાવીને નાખ્યા હતા'. એટલું જ નહીં પરંતુ પતિએ પોતાની પત્નીનો ફોન નંબર પણ પોસ્ટ કર્યો હતો. મહિલાને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેને પોલીસમાં તેની ફરિયાદ કરી દીધી. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

પહેલા પોતે ફોટો પોસ્ટ કરતો પછી અલગ અલગ આઈડી બનાવી તેના પર કમેન્ટ કરતો
મળતી જાણકારી અનુસાર પતિએ જયારે પહેલીવાર મહિલાને તેના વિશે જણાવ્યું ત્યારે તેને પોતાના પરિવારને આ વાત જણાવી. મહિલાના પિયર પક્ષે પતિને ખુબ સમજાવ્યો પરંતુ તે માન્યો જ નહીં. તેને પોતાની પત્નીની અશ્લીલ ફોટો પોસ્ટ કરવાનું બંધ નહીં કર્યું. એટલું જ નહીં પરંતુ તે અલગ અલગ આઈડી બનાવી ફોટો પર કમેન્ટ કરવા લાગ્યો. આખરે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારપછી પોલીસે નોટિસ મોકલીને પતિને પોલીસ ચોકી બોલાવ્યો.

પોર્ન સાઈટથી ફોટો લઈને તેના પર પોતાની પત્નીનો ચહેરો ચોટાડતો
પતિની હરકતોથી પરેશાન થઈને મહિલા જયારે ઘરે ચાલી ગઈ ત્યારે તેને આ વાત અંગે પણ ફેસબુકમાં કમેન્ટ કર્યું. આ વાત ધીરે ધીરે પાડોસીઓને પણ ખબર પડી તેમને પણ ખુબ જ સમજાવ્યો. પરંતુ પતિ માન્યો જ નહીં એટલું જ નહીં પરંતુ તેને પોતાની પત્નીની અશ્લીલ ફોટો નાખવાનું ચાલુ કર્યું. તે પોર્નસાઇટથી ફોટો લઈને તેના પર પોતાની પત્નીનો ફોટો લગાવવા લાગ્યો. જયારે પત્નીએ પોસ્ટ હટાવવામાં માટે કહ્યું ત્યારે તે મારપીટ કરવા લાગ્યો.

આવા ઘણા મામલા સામે આવી ચુક્યા છે
થોડા દિવસ પહેલા સદર ચોકી વિસ્તારમાં આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. પતિએ પત્નીના નામની ફેસબૂક આઈડી બનાવીને તેના પર અશ્લીલ ફોટો પોસ્ટ કરીને તેને કોલગર્લ ગણાવી દીધી. થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશમાં પણ આવો મામલો સામે આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
